રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાસણ લો. એમાં 1 કપ ચણાની દાળ અને અડદની દાળ લો. પાણીથી ધોઈ નાખો.
- 2
એક ગ્લાસ પાણી લો. એમાં ચણાની દાળ અને અડદની દાળ ઉમેરો.
- 3
ત્રણથી ચાર કલાક સુધી પલળવા દો.
- 4
હવે સરસ દાળ પલળી જાય. હવે દાળમાંથી પાણી કાઢીને કોરી કરી નાખો.
- 5
હવે તેમાં આદુ, મરચી, દહી અને એક ચમચી ચણાનો લોટ લો.
- 6
હવે મિક્સર લઈ તેમાં પલાળેલી ચણાની દાળ, મરચી, આદુ,દહી અને ચણાનો લોટ ઉમેરો. હવે તેમાં એક ચમચી પાણી ઉમેરીને તેને ક્રશ કરી દો.
- 7
હવે તેને પાંચ કલાક સુધી ઢાંકીને મૂકી દો.
- 8
હવે પાંચ કલાક પૂરી થાય પછી તમારું ખીરું તૈયાર છે હવે તેમાં હળદર હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 9
હવે તેમાં પાણી ઉમેરો. બીજા વાસણમાં લઈને તેમાં થોડા સાજીના ફૂલ નાખો. અને તેને મિક્સ કરી દો.
- 10
હવે એક વાસણમાં પાણી મુકો. તેમાં કાઢો મૂકો.
- 11
હવે એક ડીસ લો. તેમાં તેલ ચોપડી દો. પછી તેમાં ખીરું રેડી દો.
- 12
હવે જે ગરમ પાણી કર્યું છે તેમાં મૂકી દો.
- 13
હવે તેની ઉપર એક વાસણ ઠાકો. હવે વરાળનો બહાર આવે એટલે તેની ઉપર વજનદાર વસ્તુ મુકો.
- 14
હવે તેને પાંચ મિનિટ સુધી રહેવા દો. હવે તેને ખોલીને જુઓ.
- 15
હવે તેને બહાર કાઢી લો. અને એક વાસણમાં લઈને તેની ઉપર તેની ઉપર સમારેલી ડુંગળી, સેવ અને ચાટ મસાલો ઉમેરો.
- 16
હવે તમારે સુરતી લોચો તૈયાર છે હવે તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુરતી લોચો
#goldenapron3Week1OnionButter મિત્રો સુરતમાં બટર લોચો ખુબજ ફેમસ છે સુરતીલાલાઓ હંમેશા સવારના નાસ્તામાં બટર લોચો ખાવાનું પસંદ કરે છે ચાલો મિત્રો આજે આપણે ની રેસીપી જોઇએ Khushi Trivedi -
-
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
આ વાનગી મેં આપણા કુક પેડ ગ્રુપના ઓથર રમાબેન જોષીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
સુરતી લોચો(surati locho recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી/તીખી#પોસ્ટ૧૨#માઇઇબુક Bijal Preyas Desai -
-
-
-
-
સુરતી બટર લોચો (Surti butter Locho recipe in Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia સુરતીઓનો સવારમાં નાસ્તો એટલે ગરમા-ગરમ લોચો..... લોચા માટે એવું કહેવામાં આવે છે કે ખમણ બનાવતા એમાં કંઈક ગરબડ થવાથી લોચા ની ડીશ અસ્તિત્વમાં આવી છે એટલે કે લોચો એ ખરેખરમાં તો ખમણ બનાવતા ઉદભવેલા લોચા માં થી જ ઉદ્ભવેલ છે. Shweta Shah -
-
-
-
-
-
-
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1 Gauri Sathe -
-
-
-
-
-
-
સુરતી લોચો
#સ્નેક્સમારા મમ્મી સુરતના છે તાે અમારે ઘરે અવારનવાર સ્નેક્સમાં સુરતી લાેચાે તાે બનતાે જ રહે છે. હું એમની પાસેથી જ શીખી છું અને ઘરમાં બધાંને ભાવતી વાનગી છે. Ami Adhar Desai
More Recipes
ટિપ્પણીઓ (3)