મમરાની ઉપમા

Sandy Motwani
Sandy Motwani @cook_19536868
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી બાસમતી મમરા
  2. 1ડુગરી
  3. 1શિમલા મિરચ
  4. 1ટામેટો
  5. લીલી ડુગરી
  6. 1 નાની ચમચીરાઈ, જીરુ
  7. લીલા ધાણા
  8. તેલ
  9. મીઠી નીમડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાણા વાળા વાસણમા મમરા મૂકી એના ઉપર પાણી રેડવાનુ બધા મમરા ભીના થ્ઈ જાય પછી 10 મિનિટ સુધી મુકી દેવા

  2. 2

    એક ડીપ કડાઈમા તેલ ગરમ કરી એમા રાઈ નાખવી રાઈ તતઙે પછી એમા જીણી સામારેલી સુકી અને લીલી ડુગરી નાખી ટામેટો જીણુ કાપી ઉમેરવુ આ મસાલા નો રસ સુકવા લાગે પછી એમા પલાડેલા મમરા અનૈ બધા મસાલા નાખી દેવા 5 મિનિટ ઘીમા તાપે પકાઈ લેવા આપણા મમરા ઊપમા રેડી છૈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sandy Motwani
Sandy Motwani @cook_19536868
પર

ટિપ્પણીઓ

Similar Recipes