રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખાને 1 કલાક પલાણી રાખવા પછી 5 થી 6 પાણીથી ધોઈને કુકરમા 95 ટકા સુધી 1ચમચી તેલ અને મીઠુ નાખી પકાઈ લેવા
- 2
રાંધેલા ચોખાની વરાડ કાઢી થોડા ઠંડા કરવા ડુંગળીની લાંબી ચીરીયો કરવી ગાજર, ગોભી,અને શિમલા મિરચાને જીણા સમારી લેવા સુકા મેવાને જીણુ સમારવુ
- 3
હવે એક કઙાઈમા તેલ ગરમ કરી બધા શાક ફ્રાઈ કરી એક ડિશમા કાઢી લેવા ચૈરીની લાંબી ચીરિયો કરવાની
- 4
ગરમ તેલમા શાહજીરુ, હરી ઈલાયચી, લવિંગ, તેજ પતા અને બન્નૈ જાતની કિશમિશ નાખી સાંતળી લેવી
- 5
હવે એમા રાંધેલા ચોખા નાખી મિક્ષ કરવા અને 5 મિનિટ ધીમા તાપે પકાઈ લેવા પછી એમા ફ્રાઈ કરેલા શાક ઊમેરવા ચૈરી, સુકો મેવો અને લીલા ધાણા નાખી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કીચન કીગં મસાલા (16 મસાલા ના મિશ્રણ) ટેસ્ટ મેકર
#કુકપેડ ગુજરાતી#મસાલા સ્પેશીયલ#ટેસ્ટ મેકર#સુપર સમર સ્ટોર મસાલા#ગરમ મસાલા. ઉનાણા ના તાપ મા મસાલા ને સુકવી ,ગ્રાઈન્ડ કરી ને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે, પંજાબી,ગ્રેવી વાલી ,દરેક શાક ના સ્વાદ અને રંગત વધારી દે છે , શાક બની ગયા પછી છેલ્લે ગરમ મસાલા નાખી ને ઉતારી લેવો ,બસ ચપટી ,1/4ચમચી કે 1/2ચમચી (શાક ની માત્રા પ્રમાણે) નાખવા થી શાક લજબાબ ,અને સ્વાદિષ્ટ બને છે ,જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11462845
ટિપ્પણીઓ