મમરાની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ બાઉલ મમરા
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટામેટુ
  4. ૨ નંગ લીલા મરચા
  5. ૧ નાની વાટકીકોથમીર
  6. ૧/૨ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. લીંબુ
  9. ૪-૫ લીમડાના પાન
  10. ૩ ચમચીતેલ
  11. ૧/૨ વાટકીદાળિયા
  12. ૧/૨ ચમચીરાઈ જીરુ
  13. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મમરાને ચાળીને પાણીમાં બે મિનીટ પલાળી રાખો પછી તેને કાણાવાળા બાઉલમાં નિકાળી દો દાળિયાની મિક્સરમાં પીસી લો પછી કોથમીર અને લીલા મરચાને બે ચમચી પાણી નાખીને પીસી લો

  2. 2

    ડુંગળી અને ટામેટાને સમારી લો પછી કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ-જીરું હિંગ મીઠા લીમડાના પાન અને કોથમીરની પેસ્ટ ઉમેરો પછી તેમાં સમારેલા ડુંગળી ટામેટા મીઠું અને હળદર ઉમેરીને મમરા નાખી બરાબર મિક્સ કરી દો

  3. 3

    બધી વસ્તુ મિક્સ થયા પછી દાળિયા નો પાઉડર ઉમેરીને મિક્સ કરો કોથમીર નાખીને ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes