ગુજીયા (Gujiya Recipe in Gujarati)

#કૂકબુક
આ ઘૂઘરા હું મારા મમ્મી પાસેથી શીખી છું .દર વર્ષે મમ્મી બનાવે હું હેલ્પ કરું સાથે પણ પહેલી વાર જાતે બનાવ્યાં છે.મારા મમ્મી જે રીતે બનાવે એ જ રીતે બનાવ્યાં પણ મારી રીતે ચોકલેટ માં ડીપ કરી ને ચોકલેટ ઘૂઘરા બનાવ્યાં.
ગુજીયા (Gujiya Recipe in Gujarati)
#કૂકબુક
આ ઘૂઘરા હું મારા મમ્મી પાસેથી શીખી છું .દર વર્ષે મમ્મી બનાવે હું હેલ્પ કરું સાથે પણ પહેલી વાર જાતે બનાવ્યાં છે.મારા મમ્મી જે રીતે બનાવે એ જ રીતે બનાવ્યાં પણ મારી રીતે ચોકલેટ માં ડીપ કરી ને ચોકલેટ ઘૂઘરા બનાવ્યાં.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં મેંદો લઇ તેમાં ઘી એડ કરી મિક્સ કરી લોટ બાંધી લો.તેને 30 મિનીટ માટે રેસ્ટ આપો.
- 2
એક કડાઈ માં ઘી મુકી તેમાં સુજી એડ કરી તેને ધીમી આંચ ઉપર શેકી લો. સુજી થોડી ગોલ્ડન થાય ત્યારે તેમાં કાજુ બદામ એડ કરી તેને પણ ગોલ્ડન થાઈ ત્યાં સુધી શેકી લો.
- 3
હવે તેમાં માવો એડ કરી મિક્સ કરી તરત જ ગેસ ની ફલેમ ઑફ કરી તેમાં સૂકા નારિયળ નું છીણ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં ઈલાયચી પાઉડર એડ કરી મિક્સ કરી લો.
- 4
મિશ્રણ ને થનડ઼ુ કરી લો.મિશ્રણ થનડ઼ુ થાય ત્યારે તેમાં ખાંડ પાઉડર,કિશમિષ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં મિલ્ક મેડ કરી મિક્સ કરી લો.હવે મિશ્રણ માંથી મુઠીયા જેવા બોલ્સ વાળી લો.
- 5
હવે લોટ માંથી પૂરી બનાવી તેમાં સ્ટફિન્ગ એડ કરી ઘૂઘરા બનાવી લો.આ રીતે બધાં ઘૂઘરા બનાવી લો.તેને ગરમ તેલ માં પિંક કલર જેવા ફ્રાય કરી લો.રેડી છે ઘૂઘરા.
- 6
એક બોલ માં વ્હાઇટ ચોકલેટ અને એક બોલ માં ડાર્ક,મિલ્ક ચોકલેટ લઇ તેને 1 મિનીટ માટે માઇક્રો કરી લો.
- 7
ચોકલેટ મેલ્ટ થઈ જાય ત્યારે તેમાં ઘૂઘરા ને ડીપ કરી સરખી રીતે કોટ કરી બટર પેપર ઉપર રાખી તેનાં ઉપર સિલ્વર બોલ્સ સપ્રિનકલ કરી તેને ફ્રિજ માં 15 મિનીટ માટે સેટ કરી લો.
- 8
રેડી છે માવા એન્ડ ડ્રાયફૃટ ઘૂઘરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#WEEK9આ અડદિયા મેં પહેલી વાર મારા મમ્મી ની રેસિપી થી જાતે બનાવ્યાં .દર વખતે મમ્મી બનાવે એમાં હું હેલ્પ કરું પણ જાતે એકલી એ પહેલી વખત બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
નવરત્ન કોરમા
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 24આ રેસિપી મારી ફેવરિટ છે જે હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ શાકને તમે સ્વીટ અને સ્પાઈસી બંને રીતે બનાવી શકો છો. અહિં હું થોડું સ્વીટ હોઇ એવી રેસિપી શેર કરીશ.મારા ઘરમાં બધાને આ શાક કોફતાવાળું ભાવે છે તેને તમે કોફતા વગર પણ બનાવી શકો છો. Avani Parmar -
જૈન ઊંધીયું (Jain Undhiyu Recipe in Gujarati)
#Trendingઊંધીયું બનાવતા હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ ઊંધીયાં ની રેસિપી મારા મમ્મી ની છે.પહેલી વખત મમ્મી ની હેલ્પ વગર જાતે ઊંધીયું બનાવ્યું પણ ઘર માં બધાં ને ખૂબ જ ભાવ્યું અને બેસ્ટ compliment મળ્યા કે રેસ્ટોરન્ટ કરતાં પણ સારું બન્યું છે. Avani Parmar -
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમ (Cookies & cream ice cream recipe in gujarati)
#મોમમારી મમ્મી ને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે અને મને પણ બહુ જ ભાવે છે. તો મે જાતે જ આઈસ્ક્રીમ બનાવ્યો. Heena Nayak -
ચોકલેટ ટોપરા પાક (Chocolate Topra Paak Recipe In Gujarati)
#Choosetocook - my favourite recipe#cookpad# cookpadgujaratiમારા બાળકને ટોપરા પાક અને ચોકલેટ ખૂબજ પસંદ છે. તો મે ટોપરા અને ચોકલેટ નું કોમ્બિનેશન કરી ચોકલેટ ટોપરાપાક બનાવ્યો છે. આમ પણ ચોકલેટ નાના થી લઈ મોટા દરેક લોકોને પસંદ હોય છે.ચોકલેટ જોઈ દરેકને ખાવાનું મન થઈ જાય. Ankita Tank Parmar -
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
-
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
ફાયર લેસ ચોકલેટ ગુજીયા (Fireless Chocolate Gujiya Recipe In Guja
#HRC#Holi23#Gujiya#Cookpadgujarati હોળી એક રંગો નો તહેવાર છે. જે દર વર્ષે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતનો કોઈપણ તહેવાર વાનગીઓ વિના અધૂરો છે. આ ફેસ્ટિવલ ની સારી રીતે ઉજવવા માટે આજે હું તમારી માટે ફાયર લેસ ચોકલેટ ગુજીયા બનાવવાની રેસિપી લઈને આવી છું.. ગુજિયા એ ભારતની પરંપરાગત વાનગી છે. સામાન્ય રીતે ઘરોમાં માવા ગુજીયા બનાવવાની પરંપરા ચાલી આવે છે. એટલા માટે તમે આજ સુધી માવા ગુજિયા ખૂબ ખાધા હશે. પણ શું તમે ક્યારેય ચોકલેટ ગુજિયાનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં, તો આજે જ આ રેસિપી ફોલો કરી ને એકવાર જરૂર થી ટ્રાય કરો. ચોકલેટ ગુજિયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
માવા ના ઘુઘરા (Mava Ghooghra Recipe In Gujarati)
#DFT#માવાના ઘુઘરામારા મમ્મી આં ઘુઘરા બહુ સરસ બનાવે છે તો તેની પાસે રેસિપી જાણી મે આજે બનાવ્યા છે તો શેર કરું છું..... મારા મમ્મી ના ફેવરિટ છે. ....😊😋🤗Happy diwali 🌟🌟💥💥 Pina Mandaliya -
-
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
#ChoosetoCook#TRO દહીંથરા મારા મમ્મી ને બહુ જ ભાવે છે. આ એક વિસરાતી વાનગી છે જે દિવાળી ના દિવસો માં બનતી.હજુ ઘણા ઘરો મા બને પણ છે.આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.અને નાના હતા ત્યારે મારા મમ્મી બહુ બનાવતા.મને પણ બહુ જ ભાવે છે.મારા મમ્મી ના ઘરે તો હજુ પણ બને છે. Vaishali Vora -
-
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
#RB3#week3#my_recipe_Ebook @priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session. Payal Sachanandani (payal's kitchen) -
-
ચણા ની દાળ અને કાંદા ના સમોસા
#goldenapron#મધરમને અને મારી મમ્મી ને બહુ ભાવે. મમ્મી, મારી વર્ષગાંઠ પર દર વર્ષે બનાવે. મારા લગ્ન પછી પણ બનાવે છે તો હું મધર દે પર મારી મમ્મી માટે બનાવીશ. Purvi Champaneria -
સ્વીટ મંદાઝી
#સુપરશેફ 2#માયઇબૂક#પોસ્ટ 30મંદાઝી એ આફ્રિકા ની રેસિપી છે જે સ્વીટ હોઇ છે.આ રેસિપી હું મારી ફ્રેન્ડ જે આફ્રિકા રહે છે તેની પાસેથી શીખી છું.મંદાઝીમાં મેંદો,ખાંડ ,નારિયળ નાં દૂધ,યીસ્ટ(હમિરા)નો યુઝ કરવામાં આવે છે.તેને સ્વાહિલી બન કે મંદાઝી,કોકોનટ ડોનટસ પણ કહે છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Avani Parmar -
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
સંભાર મસાલો (Sambar Masalo Recipe In Gujarati)
મારા ધરે હું સંભાર મસાલો જાતે બનાવુ છુ.હું આ મસાલો બનાવતા મારી મમ્મી પાસેથી શીખી છું.આનાથી સંભાર ખુબજ ટેસ્ટી બને છે.#ફટાફટ#પોસ્ટ2 Priti Shah -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (21)