મનભાવન કલરફુલ મોદક

Kiran Solanki @kiran_solanki
#goldenapron2
#week-1
#ડિસેમ્બર૨૦૧૯ # મનપસંદવાનગી
# ઈબુક ૧ # પોસ્ટ ૩૭
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુના કટકા અને મિલ્ક પાવડર એકદમ પીસી લો 50 ગ્રામ જેટલી દળેલી ખાંડ ઉમેરી વધુ બધું મીકસ કરી એમાં બે ભાગ પાડી લો આ બંનેને અલગ ડીશ માં રાખી અંદર લાલ અને લીલો કલર નાખી દૂધથી લોટ બાંધી લો બીજી ડીશમાં ટોપરાનું છીણ ખાંડ થોડું ઘી થોડો મિલ્ક પાવડર બધું જ મિક્સ કરી ડ્રાયફ્રુટના કટકા કરીને ઉમેરો ત્યારબાદ મોદક બનાવવાનું બીબુ લઈ તેમાં લાલ લુવો મૂકો બાજુમાં લીલો લુવો મૂકી એકદમ વચ્ચે થોડી જગ્યા કરી તેમાં કોપરાના છીણમાં અને મિલ્ક પાવડર વાળુ સ્ટફિંગ ભરી બીબા વડે મોદકનો આકાર આપો આજ રીતે બધા જ લાડુ તૈયાર કરો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
#trirangipeda#tirangipenda#RDS#cookpadgujarati Mamta Pandya -
-
-
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
સ્વીટ એગ્સ(Sweet eggs recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ13અહી મીઠાઈ ને એક અલગ આકાર આપી ને એગ્સ જેવા બનાવ્યા છે. અહી બે પ્રકાર ના ફ્લેવર ની મીઠાઈ છે, એક શીંગદાણા માંથી બનાવેલ છે અને એક ટોપરા ના છીણ માંથી બનાવેલ છે. Shraddha Patel -
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
પનીર ના લાડુ (Paneer Balls Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ1#દિવાળીસ્પેશિયલ#CookpadGujarati#CookpadIndia દિવાળી ના તહેવારમાં મારી દિકરીઓ ને ખુબ ભાવતી એવી કલરફૂલ,સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી આ વાનગી મને શેર કરતા ખુબ ખુશી થાય છે! Payal Bhatt -
-
કલરફુલ ટુટીફ્રુટી
#કાંદાલસણ#હેલ્થડેછોકરાઓ ને કલરફુલ વસ્તુ વધારે આકર્ષિત કરે.મારી દીકરી એ આ ટુટી ફ્રુટી બનાવ વા માટે કલર ફુલ બનાવા મા મારી મદદ કરેલ પણ મે એ ના ફોટા નથી પાડ્યા. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11234613
ટિપ્પણીઓ