રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પનીર અને માવા લઇ બને ને મસળી લો અને બને ને એકદમ.સ્મૂધ કરી લો પછી તેમાં બૂરું ખાંડ અને મિલ્ક મેઈડ નાખી બરાબર મિકસ કરી લો અને તેના નાના ગોળા વાળી લો
- 2
પછી બીજા બાઉલ માં ટોપરા ની છી ન લઈ તેમાં ખસ સીરપ નાખી બરાબર મિકસ કરી લો પછી ટોપરા ના.મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઇ લો પછી એક હાથ માં રાખી બીજા હાથ વડે થોડું થેપી પછી તેની વચ્ચે તૈયાર કરેલ બોલ્સ મૂકી તેને પેક કરી ગોળ વાળી લો અને તેની ઉપર ના.ભાગ માં અંગૂઠા વડે સહેજ દબાવી દો અને તેની ઉપર. ટ્રુ ટી ફ્રૂટી મૂકી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માવા ગુજીયા (Mava Gujiya recipe in Gujarati)
#HR#holirecipeહોળી સ્પેશિયલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કેસર માવા પનીર લાડુ (Kesar Mawa Paneer Laddu Recipe In Gujarati)
#કૂકબુકકોરોના પેંડેમીક માં કોઈ વસ્તુ સારી થઇ હોય તો રસોડા માં એક્સપેરિમેન્ટ. ખાવાના શોખીન મારા જેવા લોકો એ દરેક વસ્તુ ની ટ્રાય કરી જ લીધી હોય છે.દિવાળી માં પણ અપને બહાર થી પેંડા લાડુ કે બીજી ઘણી મીઠાઈ લાવીને મૂકી દેતા હોય છે પણ આ વખતે બધું જ ઘરે બનાવનો અપને આગ્રહ રાખીશુ.તો એ માટે હું એક કેસર માવા પનીર લાડુ ની રેસીપી લાવી છું. આ લાડુ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ થોડો જ ટાઈમ લે છે Vijyeta Gohil -
-
-
-
કોકોનટ માવા વેડમી (Coconut Mava Vedmi Recipe In Gujarati)
#DTR હેપી ધનતેરસ આપણે સૌ આજ રોજ ધન ની પુજા કરીએ છીએ. પણ ખરા અથૅ માં ધન એટલે ધનવંતરી આરોગ્ય સારુ રહે તેવી પુજા.. ધનતેરસ. HEMA OZA -
-
-
-
-
-
-
-
આઈસ ગોળો - (કેસર-પિસ્તા ફ્લેવર)
#APR@Jigisha_16 inspired me for this recipeગરમીમાં ડિનર લાઈટ લીધા પછી લગભગ રોજ રાત્રે આઈસ્ક્રીમ, કુલ્ફી કે આઈસ ગોળાની ડિમાન્ડ આવે. કોઈવાર બહાર ના ગોળા ખાઈએ પણ પછી નવું નવું ટ્રાય કરવું પણ ગમે અને કુકપેડની સીઝન પ્રમાણે ની ચેલેન્જ માટે પણ કદાચ આ ગો઼ળા બનાવવાની ઈચ્છા રોકી ન શકાઈ.તો તૈયાર છે ઠંડા-ઠંડા.. કૂલ.. કૂલ આઈસ ગોળો.. Dr. Pushpa Dixit -
બીટ કોકોનેટ લાડુ(Beet coconut ladu Recipe in Gujarati)
#GA4#WEEK5#BEETROOTનાના બાળકો માટે અને જેમના માં હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ખુબ જ હેલ્થી છે. Asha Thakkar Kariya -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
માવા કોપરા બરફી
#RB19#AA1#SJRશ્રાવણ મહિનો આવે એટલે મીઠાઈઓ ખૂબ જ બને આજે રક્ષાબંધન અને તિથિ પ્રમાણે મારા દીકરા નો બર્થ ડે એટલે મેં આજે મારા દીકરાની ફેવરિટ થાય માવા કોપરા બરફી બનાવી છે Kalpana Mavani -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
પનીર લાડુ
#પનીરમિત્રો અત્યારે નવરાત્રી ચાલે છે તો આપણે આ પનીર ના લાડુ ભગવાન ને પ્રસાદ માં ધરાવી શકીયે છે તેમજ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Dharmista Anand -
રવા - માવા ના મોદક (Semolina Mawa Modak Recipe In Gujarati)
આ મોદક દેખાવ માં પણ સરસ અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી લાગે છે.નાના-મોટા સૌને ભાવે એવા છે. #GC Dimple prajapati -
-
-
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10787049
ટિપ્પણીઓ