ખજૂર રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપટોપરા નું છીણ
  2. 3 ચમચીઘી
  3. 500 ગ્રામખજૂર
  4. 1/2 કપડ્રાય ફ્રુટ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર ને ઠળિયા કાઢી ઝીણો સમારવો. ઘી ગરમ કરી તેમાં ખજૂર શેકવો. ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રેહવુુ.

  2. 2

    ત્યારબાદ ડ્રાય ફ્રુટનાં ટુકડા નાખી અડધું ટોપરા નું છીણ નાખી મિક્સ કરી સહેજ ઠંડુ થાય એટલે રોલ વાળી લેવા.

  3. 3

    પછી બાકી નાં ટોપરા નાં છીણ માં રગદોળી લો. થોડી વાર પછી કટ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Solanki
Urvi Solanki @cook_17653029
પર

ટિપ્પણીઓ

Similar Recipes