ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)

#DFT
ખજૂર ના બિસ્કિટ
આ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.
દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ .
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFT
ખજૂર ના બિસ્કિટ
આ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.
દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરમાં થી સિડ્સ કાઢી ને સાફ કરી લેવો.
- 2
પછી એક પેન માં ૨ ચમચી ઘી મૂકી ખજૂર ને સાંતળી લો એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવો અને ધીમા તાપે સતત હલાવતા રહેવું
- 3
ત્યારબાદ તેમાં ૩/૪ ચમચી દૂધ નાખી ને સરખું મિક્સ કરી લેવું અને ડ્રાય ફ્રુટ ના ટુકડા નાખી દેવા
- 4
અને મેરી બિસ્કિટ ના એક માંથી ૪ ટુકડા કરી ને મિશ્રણ માં નાખી ને હળવા હાથે મિક્સ કરી લેવા
- 5
પછી એક પ્લેટમાં થોડું ઠંડું થવા દેવું ત્યાર બાદ તેમાં ઘી વાળો હાથ કરી ને રોલ વાળી લેવા અને એલ્યુમિનિયમ ફોઈલ મા રેપ કરી ને ૧ કલાક માટે ફ્રીજ માં મૂકી દેવા
- 6
ત્યારબાદ ફ્રીઝમાંથી કાઢી ને ચપ્પુ ની મદદથી પીસ કરી લેવા
- 7
તો તૈયાર છે ખજૂર ના બિસ્કિટ અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે. નાના મોટા બધા ને આ બિસ્કિટ ખૂબ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ
સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ#સંક્રાંતિ Rajni Sanghavi -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
-
-
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૯ડ્રાય ફ્રુટ જનરલી ઓરીજીનલ ફ્રેશ ફ્રુટ ને સુર્ય ના તાપ મા સુકવી ડ્રાય કરી રેડી કરવા મા આવતા હોય છે.અને તેના ન્યુટ્રીશન પણ ફ્રેશ ફ્રુટ ની જેવા જળવાઈ રહે છે. જેમકે ખજૂર, દ્રાક્ષ, એપ્રીકોટ,અંજીર, બ્લુબેરી, રેડબેરી,સ્ટ્રોબેરી... અને ઘણુ બધુ.જેમાં થી આયર્ન, ફાઇબરl,મીનરલ્સ.... Nilam Piyush Hariyani -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
-
ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)
હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા . Sonal Modha -
ખજૂર રોલ
#શિયાળા અત્યારે ખજૂર ખાવામાં બહુ સારો અને બાળકો ને નો ભાવે એટલે આવુ બનાવો એટલે ખાઈ શકે Namrata Kamdar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
-
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
ખજૂર બરફી(Khajur Barfi Recipe in Gujarati)
#GA4 #week9 #dryfruit #mithaiખજૂર અંજીર બરફી એ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ મીઠાઈ છે, જેના મુખ્ય ઘટક ખજૂર, અંજીર અને સૂકા મેવા છે. હા, આમાં ખાંડ કે બીજા કોઈ ગળપણ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ વખતે જરૂર થી બનાવો આ હેલ્થી એવી બરફી. Bijal Thaker -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
#CB9#week9#PG ખજૂર રોલ ખુબ જલદી બની જાય છે અને તે સેહત માટે પણ હેલ્થી છે અને તેને બનાવું એકદમ સરળ છે Harsha Solanki -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.) Ankita Mehta -
ડ્રાય ફ્રુટસ અને ખજૂર ની ચીક્કી (Dry Fruits and Khajoor Chiki Re
મકરસંક્રાંતિ સ્પેશિયલ હેલ્ધી ડ્રાય ફ્રુટ ચિક્કી અમારા ઘરમાં બધાને આ ચિક્કી ખૂબ જ ભાવે છે અને ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે 😋 આ ચિક્કી sugar free હોવાથી એકદમ હેલ્ધી બને છે.#MS : ડ્રાય ફ્રુટ અને ખજૂર ની ચિક્કી Sonal Modha -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ બિસ્કિટ (Oats Dryfruit Biscuit Recipe In Gujarati)
#DFT : ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ બિસ્કિટઆ બિસ્કિટ one of my favourite 😋 હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
ખજૂર ના લાડુ (Dates Dry fruits Ladoo recipe in Gujarati)
#MW1#immunity#cookpad#cookpadindiaખજૂર મા ભરપૂર માત્રામાં વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન, મગ્નસિયમ, ઝીંક અને ફાઇબર હોય છે. ખજૂર ખાવાથી ઘણા હેલ્થ બેનેફિત હોય છે. ખજૂર હાડકા મજબૂત બનાવે છે. અને એ ખાવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કસ્ટર્ડ કોકોનટ ખજૂર ડીલાઈટ
#દિવાળીખૂબ ઓછી ખાંડ નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે. દિવાળી નિમિત્તે દિવડા ના આકારની આ મિઠાઈ નવી લાગશે. Bijal Thaker -
ખજૂર બોલ્સ(Dates Balls Recipe In Gujarati)
#GCખજૂર અને દૂધ થી બનતા ખજૂર બોલ્સ ખૂબ જ હેલ્દી અને મીઠા લાગે છે. Bindiya Prajapati -
-
ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
#CB9ખજૂર પાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવતી મીઠાઈ છે જે ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે એમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી જેથી કેલરી કોન્સીયન્સ લોકો પણ ખાઈ શકે છે. એ ખુબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે અને બનાવવામાં પણ ખુબ સરળ છે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (7)