રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર માંથી ઠળિયા કાઢી નાખવા ને નાના પીસ કરવા.
- 2
ગઈ ગરમ કરવું ને તેમાં ખજૂર ઉમેરવો,
- 3
૩-૪ મિનિટ હલાવસો ત્યારે ખજૂર પોચો થઈ જશે.
- 4
પછી ૧ પાટલા ઉપર જરાક ઘી લગાડી ને રાખો ને ખજૂર ને નેની થેપલી કરી તે પાટલા ઉપર રાખો
- 5
તેની ઉપર ૧ બિસ્કિટ રાખો, પછી ખજૂર ની થેપલી કરી ને મુકવી,આમ ૩ લેયર કરવા ને ઉપર ની થેપલી મોટી રાખવી જેથી બિસ્કિટ જ્યાં દેખાય ત્યાં ખજૂર નું લિયર કરી દેવું.
- 6
પછી તે રોલ ને ટોપરા ના છીન માં રગદોળી લેવું,થોડી વાર પછી તેના ધીરે થી પીસ કરવા,ખૂબજ સરસ દેખાવ આવશે,જેથી છોકરાવ ને તો મન થાય પણ મોટા ને પણ ખાવાનું મન થાય જાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર રોલ
#શિયાળા અત્યારે ખજૂર ખાવામાં બહુ સારો અને બાળકો ને નો ભાવે એટલે આવુ બનાવો એટલે ખાઈ શકે Namrata Kamdar -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ
સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ#સંક્રાંતિ Rajni Sanghavi -
-
-
-
-
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor biscuit roll recipe in Gujarati)
ખજૂર બિસ્કિટ રોલ ખજૂર, સુકામેવા અને મારી બિસ્કિટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રોલ ખજૂર ડ્રાયફ્રુટ રોલ ની જેમ જ બનાવવામાં આવે છે પરંતુ તેમાં મારી બિસ્કીટ ઉમેરવાથી આ રોલ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ મળે છે. સરળતાથી અને ઝડપથી બની જતા આ ખજૂર બિસ્કિટ રોલ બાળકોને ખૂબ જ પસંદ પડે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)
#goldenapron3#week20(chocolate roll recipe in gujarati)#ચોકલેટ Bhavika thobhani -
-
-
-
ખજૂર ના બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#DFTખજૂર ના બિસ્કિટઆ બિસ્કિટ માં ખાંડ ની જરૂર નથી પડતી એટલે ખૂબ જ હેલ્ધી છે.દિવાળી મા બધા ના ઘરમાં જુદી જુદી મિઠાઈ અને ફરસાણ બનતા જ હોય છીએ . Sonal Modha -
-
-
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
-
ખજૂર કેક(khajur cake in Gujarati)
બહુ જ ઇઝી એન્ડ કવીક રેસીપી છે.નાના મોટા બધાં ને બહું ભાવે એવી રેસીપી છે.સ્વીટ રેસીપી#માઇઇબુક megha vasani -
-
-
-
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11508762
ટિપ્પણીઓ