રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરૂ લીમડા નો વઘાર કરી તેમાં ડુંગળી નાંખી સાંતળવું
- 2
ડુંગળી સંતળાઈ જાય પછી ટામેટા લીંબુ નો રસ મરચાં પલાળેલા પૌવા સ્વાદ અનુસાર મીઠું હળદર ગરમ મસાલો અને ખાંડ નાખીને મિક્સ કરવું. સર્વ કરતી વખતે ઉપરથી સેવ દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્દોરી પૌવા(pauva recipe in gujarati)
#વેસ્ટ#મધ્યપ્રદેશ#ઈન્દોરઆ પૌઆ મધ્યપ્રદેશમાં ફેમસ છે અને ઇન્દોરમાં વધારે પડતા મળે છે. આ ખાસ રીતે બનાવવામાં આવે છે તેને ધોઈ ને વઘારીને ગરમ કરવામાં નથી આવતા પણ તેને ભાપમાં બનાવવામાં આવે છે .મેં આમાં ડુંગળી નથી તમારે ડુંગળી ઉમેરવું હોય તો કાચી શીંગ સાંતળીને ડુંગળી ઉમેરો અને એક મિનીટ માટે સાંતળી લેવું.આપવાની સ્તીમ કરવાથી એકદમ સોફ્ટ બને છે .મેં આમાં ગરમ મસાલો ઉમેર્યો છે જે જરૂરી નથી પણ ગરમ મસાલો ઉમેરવાથી સ્વાદ બહુ સરસ આવે છે.બધું સાંતળીને પાંચથી દસ મિનિટ સુધી તેને સ્ટીમ કરવામાં આવે છે જે ખાવામાં અને સ્વાદમાં અલગ લાગે છે. Pinky Jain -
-
-
-
-
-
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
-
-
-
-
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11240396
ટિપ્પણીઓ