રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા નાં પૌંઆ લઈ અને પાણી નાખી ને ધોઈ લો.
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી મિક્સ કરો.હવે મીઠા લીમડા ના પાન,લીલા મરચાં નાખી ડુંગળી બારીક સમારેલી ઉમેરો અને મીઠું નાખી ચડવા દો...ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી બટેટા નાખી તેમાં હળદર મીઠું નાખી હલાવો બટેટા ચડી જાય એટલે તેમાં પૌંઆ નાખી મીઠું લીંબુ નો રસ,½ ચમચી ખાંડ નાખી મિક્સ કરો.હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને તેને સમારેલી ડુંગળી અને સેવ થી ગાર્નિશ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
-
-
-
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
-
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
ઇન્દોરી પોહા
#સ્ટ્રીટ#OneRecipeOneTree#teamtreesઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Krupa Kapadia Shah -
ઇન્દોરી પૌવા(pauva recipe in gujarati)
#વેસ્ટ#મધ્યપ્રદેશ#ઈન્દોરઆ પૌઆ મધ્યપ્રદેશમાં ફેમસ છે અને ઇન્દોરમાં વધારે પડતા મળે છે. આ ખાસ રીતે બનાવવામાં આવે છે તેને ધોઈ ને વઘારીને ગરમ કરવામાં નથી આવતા પણ તેને ભાપમાં બનાવવામાં આવે છે .મેં આમાં ડુંગળી નથી તમારે ડુંગળી ઉમેરવું હોય તો કાચી શીંગ સાંતળીને ડુંગળી ઉમેરો અને એક મિનીટ માટે સાંતળી લેવું.આપવાની સ્તીમ કરવાથી એકદમ સોફ્ટ બને છે .મેં આમાં ગરમ મસાલો ઉમેર્યો છે જે જરૂરી નથી પણ ગરમ મસાલો ઉમેરવાથી સ્વાદ બહુ સરસ આવે છે.બધું સાંતળીને પાંચથી દસ મિનિટ સુધી તેને સ્ટીમ કરવામાં આવે છે જે ખાવામાં અને સ્વાદમાં અલગ લાગે છે. Pinky Jain -
-
-
-
જુવાર નો પોંક(Juvar No Ponk Recipe In Gujarati)
આ સુરત ની પ્રખ્યાત વાનગી છે ખાસ કરીને શિયાળા માં ખવાય છે #સપ્ટેમ્બર Komal Shah -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
-
-
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
-
-
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
-
-
-
*પૌંઆ બટેટા*
#જોડીહેલ્ધી અને પૌષ્ટિક વાનગી બહુજ લાઈટ ગમે ત્યારે ખવાતી ઝટપટ બની જતી વાનગી. Rajni Sanghavi -
-
-
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11097190
ટિપ્પણીઓ