રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં લીલાં મરચાં અને લીમડો નાખી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં ટામેટાં અને કેપ્સિકમ સાંતળો પછી તેમાં મીઠું અને હળદર નાખીને બરાબર મિક્સ કરો. હવે પોઆ નાખી હલાવી લો. બે મિનિટ માટે હલાવતાં રહો. ઉપર કોથમીર ભભરાવો અને ગેસ બંધ કરી દો.હવે પૌંઆ પીરસતી વખતે ઉપર દાડમના દાણા ભભરાવી દો.. તો તૈયાર છે કાંદા પૌંઆ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
-
-
-
-
*પૌંઆ બટેટા*
#જોડીહેલ્ધી અને પૌષ્ટિક વાનગી બહુજ લાઈટ ગમે ત્યારે ખવાતી ઝટપટ બની જતી વાનગી. Rajni Sanghavi -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
રોયલ ફુટી રાઈસ
#masterclassઆ રાઈસ ઠંડા ખાવા થી વઘારે ટેસ્ટી લાગે છે. તેથી બનાવી અને ૧૫ મિનિટ ફીજ માં મૂકી પછી પીરસવા. Sejal Agrawal -
-
-
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11250305
ટિપ્પણીઓ