રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી ધોઇ ને સમારી લો,એકવતપેલી માં બધા લોટ મિક્સ કરો,એમાં બધા મસાલા અને દહીં ઉમેરો,એમાં ૩ચમચી તેલ ઉમેરો,મેથી ની ભાજી ઉમેરી ને મિક્સ કરો,જરૂર મુજબ પાણી લય ને લોટ પલાડો,હવે આ લોટ ને ૧૦મિનિટ રહેવા દો
- 2
૧૦ મિનિટ પછી જો લોટ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું થોડું ઢીલું કરો,
- 3
હવે ગરમ તાવી પર ૧ક્ષહ્મચી તેલ મૂકી ખીરું રેડી ને પાથરો,પૂડા ફરતે પણ જરા જરા તેલ મુકો મીડીયમ આંચ પર થવા દો,
- 4
હવે બીજી બાજુ પૂડા ને ફેરવી ને પાછું ફરતે તેલ મૂકી થવા દો,ગરમાગરમ પૂડા રસ,ગરમાંનું અથવા ઘી ગોળ અથવા મધ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
મેથીની ભાજીના મુઠીયા (Methini bhajina muthiya recipe in Gujarati)
#GA4#Week2લીલી મેથીની ભાજી સ્વાસ્થ માટે સૌથી વધુ ગુણકારી છે. કોઇપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ.મેથી ખાવાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. Geeta Rathod -
-
-
-
-
-
-
કાંદાના પુડા
#લોકઙાઉન#goldenapron3#week 11.#Aata. આ પૂડા ખુબજ સ્વાદિષ્ટ ની સાથે સાથે પોષ્ટિક પણ છે. કેમકે એમાં ઘરના જ અને ખૂબ ઓછા સામગ્રી વપરાય છે. એ પણ પોષ્ટિક લોટ જ છે. Manisha Desai -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
-
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
-
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
મેથીની ભાજીના ક્રિસ્પી મુુુઠીયા(Methi ni bhaji na krispy muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 14 મિત્રો વરસાદી ભીની મોસમ માં ચા ની ચુસ્કી સાથે ગરમ ગરમ નાસ્તો મળી જાય અને તે પણ ચટપટો તો તો સવાર માં મજ્જા પડી જાય...🙂....મેથીની ભાજી ના તળેલા મુઠીયા all time fevorite હોય છે નાસ્તામાં પણ ચાલે અને રસા વાળા શાકમાં પણ ઉમેરી શકાય...અને એર ટાઈટ ડબ્બામાં અઠવાડિયું સારા રહે છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11242534
ટિપ્પણીઓ