મેથીની ભાજીના ગાંઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં તેલ નાખી અને મોઈ લેવો. હવે તેમાં હિંગ અને મીઠું,અજમો એડ કરો. ત્યારબાદ તેમાં મેથીની ભાજી નાખી મિક્સ કરો. હવે તેમાં કુકિંગ સોડા નાંખી મિક્સ કરી અને ઢીલો લોટ બાંધી લો. આ લોટને અડધા કલાક માટે ઢાંકીને રહેવા દો.
- 2
હવે એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરવા મુકો. લોટને મસળી અને સ્મૂધ કરી લેવો. ગાંઠીયા પાડવાના ઝારામાં થોડો લોટ મૂકી અને તેલ ગરમ થાય એટલે તેમા હથેળીથી પ્રેશર આપી ગાંઠિયા પાડવા. તેલમાં ગાંઠિયા પાડ્યા પછી મીડીયમ ફલેમ પર ગાંઠીયા તળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
સુવાની ભાજી ના મુઠીયા (Suva Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dillrecipeસવારની ભાજીના મુઠીયા બનાવતી વખતે તેના લોટમાં હળદર કે લાલ મરચા પાઉડર નાખવો નહીં જેથી મુઠીયાનો કલર ડાર્ક નહીં બને અને લીલો છમ રહેશે. Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
-
-
-
-
-
લીલા ધાણાના ગોટા
#RB5#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tastyઉનાળામાં પણ જો મેથીના ગોટા ખાવાનું મન થાય તો તેનો એક ઓપ્શન છે લીલા ધાણા ના ગોટા!!! લીલા ધાણા નાખી અને એક વાર અવશ્ય ગોટા બનાવાનો ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી બને છે વડી લીલા ધાણા અને સૂકા ધાણા નો ભૂકો ઉનાળામાં લાભદાયી છે. Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
-
ગ્રીન ગોટા (Green Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefગોટાને લીલા બનાવવા જેટલો લોટ હોય તેટલી ભાજી નાખવી.વધુ પણ નાખી શકાય.થોડા લીલા ધાણા નાખવા.તેમજ લોટ ને થોડું તેલ નાખી મોઇ લેવો. Neeru Thakkar -
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ટેસ્ટી કોર્ન સ્ટીકસ (Tasty Corn Sticks Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati##tasty Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15804697
ટિપ્પણીઓ (8)