મેથીની ભાજીના ક્રિસ્પી મુુુઠીયા(Methi ni bhaji na krispy muthiya)

#સુપરશેફ2
#ફ્લોર્સ_લોટ
#week2
પોસ્ટ - 14
મિત્રો વરસાદી ભીની મોસમ માં ચા ની ચુસ્કી સાથે ગરમ ગરમ નાસ્તો મળી જાય અને તે પણ ચટપટો તો તો સવાર માં મજ્જા પડી જાય...🙂....મેથીની ભાજી ના તળેલા મુઠીયા all time fevorite હોય છે નાસ્તામાં પણ ચાલે અને રસા વાળા શાકમાં પણ ઉમેરી શકાય...અને એર ટાઈટ ડબ્બામાં અઠવાડિયું સારા રહે છે...ચાલો બનાવીયે....
મેથીની ભાજીના ક્રિસ્પી મુુુઠીયા(Methi ni bhaji na krispy muthiya)
#સુપરશેફ2
#ફ્લોર્સ_લોટ
#week2
પોસ્ટ - 14
મિત્રો વરસાદી ભીની મોસમ માં ચા ની ચુસ્કી સાથે ગરમ ગરમ નાસ્તો મળી જાય અને તે પણ ચટપટો તો તો સવાર માં મજ્જા પડી જાય...🙂....મેથીની ભાજી ના તળેલા મુઠીયા all time fevorite હોય છે નાસ્તામાં પણ ચાલે અને રસા વાળા શાકમાં પણ ઉમેરી શકાય...અને એર ટાઈટ ડબ્બામાં અઠવાડિયું સારા રહે છે...ચાલો બનાવીયે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી ધોઈને તૈયાર કરો...ચણા નો અને ઘઉંનો કરકરો લોટ સરખા ભાગે લો...મેથીની ભાજી ચોપ કરી લો.....
- 2
હવે મસાલા તૈયાર કરો અને લોટમાં મિક્સ કરો.....મસાલા...મ્હોણ અને ચોપ કરેલી મેથીની ભાજી બધીજ સામગ્રી લોટમાં મિક્સ કરો અને એકદમ કઠણ લોટ બાંધો...કેમકે મેથીનું પણ પાણી છૂટશે...
- 3
હવે તૈયાર કરેલ મિશ્રણ ના નાના નાના મુઠીયા વાળી લો....તેલ ગરમ કરવા મુકો...તેલ ગરમ થાય એટલે ધીમા તાપે ક્રિસ્પી થાય તેવા તળી લો.... કડક ના થયા હોય તો બે વાર તળવા જેથી બ્રાઉન થાય તો નાસ્તા તરીકે ઉપયોગ માં લેવાય...તો સવાર ની ચા ની ચુસ્કી સાથે માણો ગરમાગરમ મેથીની ભાજીના ક્રિસ્પી મુઠીયા....સર્વ કરવા તૈયાર છે...જેને કેચપ સાથે કે ચટણી સાથે પણ માણી શકો છો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
મેથીની ભાજીના થેપલા(Methi bhaji na Thepla Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 9 મેથીની ભાજીના થેપલાં Mital Bhavsar -
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
-
મેથીની મૂઠડી (Methi Muthadi Recipe In Gujarati)
#GA4#Week19#મેથીની ઊંધિયા ની મૂઠડીઉંધીયાનો પૂરો સ્વાદ તેના મસાલા ઉપરાંત તેમાં મહત્વનો ભાગભજવતી મૂઠડીનો છે ,મૂઠડી પણ દરેક ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે ,મેથીનીજગ્યા એ કોથમીર કે બીજી ભાજી પણઉમેરીને બનાવે છે પણ સાચો સ્વાદ તો મેથીની મૂઠડી ઉમેરાયેલાઉંધીયામાં જ આવે છે ,મૂઠડી માત્ર ઉંધીયામાં જ નથી વપરાતી ,તેનો બીજા શાક સાથે પણ ઉપયોગ સરસ લાગે છે ,મારા ઘરેમેથીનો અને મૂઠડીનો ભરપૂર ઉપયોગ થાય છે ,શિયાળામાંઆવતા દરેક લીલા શાક સાથે તેનો ઉપયોગ કરું છુ,,અનેએકસાથે બનાવીને સ્ટોર કરી લઉ છુ જેથી ૧૫ દિવસ બનાવવીના પડે ,,ચણાના લોટ સાથે ઘઉંનો લોટ ઉમેરવાથી ઉંધીયામાંમૂઠડી ભાંગી નથી જતી ,આખી જ રહે છે , Juliben Dave -
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
તળેલી મસાલા ભાખરી
8 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં સાચવો #goldenapron3 #cookpad #masalabhakhri Dipti Devani -
મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે. SNeha Barot -
-
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#GA4 #Week19 #methi અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ. Anupama Mahesh -
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
મેથીની ભાજીના મુઠીયા (Methini bhajina muthiya recipe in Gujarati)
#GA4#Week2લીલી મેથીની ભાજી સ્વાસ્થ માટે સૌથી વધુ ગુણકારી છે. કોઇપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ.મેથી ખાવાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. Geeta Rathod -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef Neeru Thakkar -
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week2મીનરલ્સથી ભરપૂર મેથીની ભાજી હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે. Ranjan Kacha -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
-
મેથીની ભાજીનું સલાડ(Methi bhaji salad recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં દરેક પ્રકારના શાક અને ભાજી ખાવાની ખૂબ મજા આવે.જુદી જુદી ભાજીઓ માંથી આપણે મુઠીયા,સૂપ થેપલાં અને શાક બનાવતા હોઈએ છીએ. પણ મેં મેથીની ભાજીનું સલાડ બનાવ્યું છે. મેથી લીલી અને સૂકી બંને પ્રકારની આરોગ્ય વધૅક છે. મેથીના પાન કુદરતી ઔષધિ છે. એમાંથી આયઁન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B6 મળે છે.આ ભાજીના પાન સ્વાદમાં કડવાં હોય છે પણ એ એટલા જ ગુણકારી પણ છે. Vibha Mahendra Champaneri -
બાજરીના ઢેબરાં.(bajri na dhebra in Gujarati)
#goldenapron3.0 week 25મેથીની ભાજીના પણ એટલા જ ગુણ છે ને બાજરી માં પણ ભરપૂર ગુંણ છે તો આજે મેં બાજરી ચણાનો લોટ ને મેથીના ઢેબરાં બનવ્યા છે આમ પણ અત્યારે ચોમાસુ ચાલી રહયુ છે ને વરસાદી વાતાવરણમાં આવો જ ખોરાક લેવો જોઈએ તેમાં મસાલા પણ એવા જ ઉપયોગમાં લઈએ છીએ કે તે પચી પણ જાય ને બધાને ભાવે પણ ખરી તો આજે મેં આ સાત્વિક બનાવવાની કોશિશ કરીછે તો તેની રીત પણ જાણી લો. આ ઢેબરાં શિયાળામાં પણ બનાવી શકાય છે. શિયાળામાં લીલી મેથી પુષ્કળ પ્રમાણમાં આવેછે તો તેનોો ઉપયોગ ખુબજ સારા એવો થાય છે. Usha Bhatt -
મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)
#GA4#Week19#post3#methi#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati) આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે. Daxa Parmar -
-
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3પોસ્ટ- 16 વરસાદી મોસમ હોય ને ચા ની ચુસ્કી સાથે કંઈક ગરમાગરમ નાસ્તો મળી જાય તો મજ્જા પડી જાય...એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માં ઢોકળાની ગણના થાય છે તીખી ચટપટી ચટણી વડે વધારે સ્વાદ ઉમેરાય છે..ચાલો સૌનો પ્રિય નાસ્તો બનાવીયે.... Sudha Banjara Vasani -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
કુમળી ની ભાજી ની મલ્ટીગ્રેઇન ટીક્કી (kumdi ni bhaji ni multigrain tikki recipe in Gujarati)
#વિકમીલ૩વરસાદ ની રુતુ માં દક્ષિણ ગુજરાત ના ડુંગરાળ વિસ્તારમાં આ પ્રકારની ભાજી મળે છે.ખૂબજ પૌષ્ટિક અને ગુણકારી આ ભાજી ના મુઠીયા, અને શાક પણ બનાવી શકાય છે.મે આજે મિક્સ લોટ માં આ ભાજી ઉમેરીને ટીક્કી બનાવી છે. Bhumika Parmar -
-
-
દાણા મુઠીયા નું શાક (Daana Muthiya Sabji Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 દક્ષિણ ગુજરાત ની આ ખાસ વાનગી હવે દરેક જગ્યાએ બનવા લાગી છે.. તુવેરના લીલા છમ્મ દાણા માં મેથીની ભાજીના તળેલા કે બાફેલા નાના મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે...One -Pot -Meal તરીકે ચાલી જાય છે...ડિનર માં પીરસિયે તો બધા હોંશે થી લઈ શકે છે લીલા મસાલા ઓ થી તેનો સ્વાદ બેવડાઈ જાય છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (5)