પાલક મેથી મુઠીયા
#માસ્ટરક્લાસ
#masterclass
Week-3
Post- 2
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉં નો અને જુવાર નો લોટ લેવો. હવે એમાં મુઠ્ઠી પડતુ તેલ નાંખવું. હવે તેમાં મીઠું,હળદર,આદુ લીલા મરચા પેસ્ટ નાખવું. હવે તેમાં મેથી ની અને પાલક ની ભાજી નાખી મિક્ષ કરવું.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી મુઠિયા વાળી લેવા. ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકવું.મુઠીયા ને ચારની માં મૂકી, ચારની ને ઢોકળીયસ માં મુકવું. ૧૫-૨૦ મિનિટ માટે ચડવા દેવું.
- 3
હવે મુઠીયા ઠંડા પડે એટલે નાના નાના પીસ પાડવા. હવે વઘાર માટે એક પેન માં તેલ લેવું. રાય અને તેલ નાંખવું. તતડે એટલે મુઠીયા ના પીસ નાખવા.હવે પ્લેટ માં લઇ ધાણા નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
-
-
-
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
પાલક નાં મુઠીયા
# લોકડાઉન ડિનર રેસીપી આ સમયે ઘરમાં જ રહેવાનું હોવાથી ડિનર માટે ટેસ્ટી પણ લાગે અને હેલ્ધી પણ છે..આ પાલક ના મુઠીયા જે સહેલાઈથી બની જાય છે. Geeta Rathod -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11239128
ટિપ્પણીઓ