મેથીની ભાજીના થેપલા

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#ઇબુક૧
પોસ્ટ-9
#લીલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઘઉનો લોટ
  2. 3 ચમચીબેશન
  3. 0ll બાઉલ મેથીની ભાજી જીણી સમારેલી
  4. 0l બાઉલ કોથમીર જીણી સમારેલી
  5. 1ll ચમચી હળદર
  6. 0llચમચી હીગ
  7. 3 ચમચીમરચું
  8. 2 ચમચીધાણાજીરું
  9. 0llચમચી તલ
  10. 5o ગ્રામ દહીં
  11. તેલ જરૂર પ્રમાણે(મોણ માટે અને શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉના લોટમાં બેશન અને બધા જ મસાલા તથા મોણ નાખી મિક્ષ કરોઅને દહીં થી રોટલી જેવી કણક બાધો.જરૂર પડ્યે છાશનો ઉપયોગ કરવો. જેથી થેપલા સોફ્ટ બને.(પાણી નો ઉપયોગ ન કરવો)

  2. 2

    કણકને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપો.પછીતેલથી કેળવી લો.

  3. 3

    હવે કણકમાથી લુવા બનાવી થેપલા વણી અને તવી પર તેલ મૂકીને ચૂમકી પડે તેવા શેકી લેવા.

  4. 4

    થેપલાં શેકાય જાય એટલે પ્લેટમાં થેપલાં ઉપર માખણ, દહીં અને બટાકાની સૂકી ભાજી સાથે ગરમાગરમ પીરસો.

  5. 5

    આ થેપલા પૌષ્ટિક છે.ઠંડા થઇ ગયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઓછામાં ઓછા 3 દિવસ સારા રહે છે.નાસ્તામાં. ટિફિન, કે ડિનર ખાસ ટુર માટે ઉત્તમ થેપલાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes