રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ખીચડી લો તેમાં ડુંગળી બટાકુ અને મેથી ની ભાજી નાખી તેમાં મીઠું મરચું હળદર આદું મરચાની પેસ્ટ કોથમીર અને ચણાનો લોટ અને ચોખાનો લોટ નાંખી મિક્સ કરી લો.
- 2
હવે તૈયાર કરેલા ખીચડી ના મિશ્રણમાંથી વડા બનાવી લો.એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ધીમા તાપે વડા તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોરોના ડિસ્કો વડા
#લોકડાઉન #STAY HOME & STAY SAFE#goldenapron3 #week11 #ataઆ lockdown ના સમયમાં સરળતાથી બની શકે તેવી વસ્તુઓ એટલે ડિસ્કો વડા અમારે અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે.... Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
-
-
ક્રિસ્પી બ્રેડ ટીક્કી
#નાસ્તોઆ ટીક્કી બનાવવા માટે તેમાં છ લોટનો ઉપયોગ કર્યો છે જેના કારણે એને થોડું હેલ્ધી પણ બને. તમારે ખાલી ચણાના લોટથી બનાવો તો પણ બનાવી શકો છો Pinky Jain -
-
લીલી મકાઈના ભજીયા
#goldenapron3Week4તે ક્રીસ્પી ને ટેસ્ટી બને છે. ભર પૂર પ્રોટીન હોય છે Vatsala Desai -
-
-
રાઈસ કોફતા કરી (Rice Kofta Curry Recipe In Gujarati)
#ભાતઅહીં મેં ભાત માં થી કોફતા તૈયાર કરી, ગ્રેવી સાથે રજૂ કયૉ છે.સાથે ચોખા નાં મસાલા ખીચીયા અને પરાઠા બનાવીયા છે. Shweta Shah -
-
-
-
-
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ફળગાવેલા મગ પાલક ટીક્કી
#goldenapron3ફળગાવેલા મગ અને પાલકની કેલરી ઓછી અને પોષક તત્વોથી ભરપૂર છે.પાલક ખાવાથી આંખના સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે, તાણ ઓછો થઈ શકે છે, કેન્સરને રોકવામાં મદદ મળશે અને બ્લડ પ્રેશરનું સ્તર ઓછું થઈ શકે છે. આમ પાલક અને સ્પા્ઉટેડ મૂંગના ઘણા ફાયદા છે.તો ચાલો આ ફટાફટ બનતી વાનગીને જોઈ લઈએ. Krishna Naik -
મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11213639
ટિપ્પણીઓ