સુરતી વટાણા શાક

Malti Barbhaya
Malti Barbhaya @cook_19599873

#માસ્ટરક્લાસ

સુરતી વટાણા શાક

#માસ્ટરક્લાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨૫૦ ગ્રામ રીંગણ
  3. ૧૦૦ ગ્રામ કોથમીર
  4. ૧૫૦ ગ્રામ વટાણા
  5. આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રીંગણા બટાકા ઢોલ અને મોટા મોટા કરવા

  2. 2

    ત્યારબાદ વટાણા અને કોથમીર આદુ મરચાની પેસ્ટ કરવી

  3. 3

    હવે રીંગણા બટાકા અને આ મસાલામાં ખૂબ રગદોળવા

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ અને પાણી ભેગા કરી અને આ બધું શાક બાફવા મૂકી દેવું

  5. 5

    બફાઈ ગયા બાદ હળદર મીઠું મરચું ગરમ મસાલા નાખી અને તૈયાર કરવું બીપી

  6. 6

    ઝીણું સમારેલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Malti Barbhaya
Malti Barbhaya @cook_19599873
પર

ટિપ્પણીઓ

Similar Recipes