વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ મુકી તેમાં રાઈ જીરું હીંગ મુકી વટાણા અને બટાકા વઘારો.બધા જ મસાલા ઉમેરી મીક્સ કરી પાણી નાખી ૨ સીટી વગાડી કુકર ખોલી રીંગણ અને ટામેટાં ઉમેરી ફરીથી ૧ સીટી વગાડી જરૂર મુજબ શાક માં રસો રાખો.
- 2
તૈયાર છે વટાણા નું શાક. ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કર્યુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
#FFC4 #week4#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
વટાણા રીંગણ બટેકા નું શાક (Vatana Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#FFC4 Bharati Lakhataria -
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4 #Week4 # ફૂડ ફેસ્ટિવલ4 Vandna bosamiya -
-
-
વટાણા નું શાક (vatana nu shak recipe in Gujarati)
#FFC4 કુદરતે આપણ ને જુદી જુદી ઋતુ આપેલ છે.તો દરેક ઋતુ પ્રમાણે ખાવાપીવાની વસ્તુ પણ આપેલ છે.વટાણા શિયાળા માં આવે છે અને ખુબ જ પૌષ્ટિક હોય છે.આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે.ઈન્સ્ટન્ટ બની જાય છે. Bina Mithani -
-
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
વટાણા બટાકા નું શાક (Vatana bataka nu Shak recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16000938
ટિપ્પણીઓ (2)