વટાણા,રીંગણ,બટાકા નું શાક

Alpa Pandya @Alpa_Kitchen_Studio
વટાણા,રીંગણ,બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઈ ગરમ મુકો ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો તતડે એટલે તેમાં હીંગ,હળદર, લાલ મરચું ઉમેરવું.
- 2
હવે તેમાં લીલા વટાણા,રીંગણ,બટાકા વાટેલા આદુ મરચા,લીલું લસણ, લીલા ધાણા સ્વાદાનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ઢાંકીને શાક ચડવા દો.
- 3
૧૦ મિનિટ પછી તેમાં છીણેલું નાળિયેર અબે ધાણાજીરું ઉમેરી હલાવી ૨ મિનિટ થવા દો. પછી ગેસ બંધ કરવો.
- 4
સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા ધાણા અને લીલા લસણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું.તો તૈયાર છે બધા ને ભાવે એવું શાક.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
-
બ્રોકલી લીલા વટાણા નું શાક (Broccoli Lila Vatana Shak Recipe In Gujarati)
#win#brocolli#green peas#green#cookpadgujarati#cookpadindiaશિયાળા માં બ્રોકલી સરસ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બને છે જેમ કે સૂપ, સૌતે વેજિટેબલ્સ,પાસ્તા માં નખાય છે પીઝા માં મેં તેમાં થી શાક બનાવ્યું. જે ટેસ્ટ માં બહુજ સરસ હતું. Alpa Pandya -
-
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
-
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
-
-
-
ગુજરાતી ઊંધિયું (Gujarati Undhiyu Recipe In Gujarati)
#MBR5#Week 5#CWM1#Hathimasala#cookpadgujarati#cookpadindiaશિયાળો શરૂ થાય એટલે લીલા શાકભાજી ખાવા ની મઝા પડે છે.પાપડી,લીલી તુવેર, લીલા વટાણા,લીલું લસણ,લીલા આદું મરચાં, લીલા ધાણા સરસ મળે છે એટલે મેં ઊંધિયું બનાવ્યું. Alpa Pandya -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. Alpa Pandya -
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
-
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15941255
ટિપ્પણીઓ (8)