સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ના મુઠીયા :
મેથી ની ભાજી ને સમારી,ધોઈ ને ચારણી માં નિતારી રાખો ને પછી બાઉલમાં કાઢી લઈ તેમાં લોટ સિવાય ના બધાં જ મસાલા ને તેલ ઉમેરી ને સરસ ભેળવી લો,અને પછી તેમાં ચણા અને લઉં ના લોટ ને ભેળવી ને સરસ મસળી લો પછ જરુરીયાત મુજબ પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી,મુઠીયા વાળી લો,અને ગરમ તેલમાં તળી લો....મુઠીયા તૈયાર - 2
લીલા મસાલો બનાવવા માટે :
- 3
લીલાં મસાલા માટે :
ટોપરા નું છીણ,મગફળી નો ભૂકો કરી ને એક બાઉલમાં લઈ લો પછી તેમાં વાટી ને લીલાં મરચાં, આદુ ની પેસ્ટ બનાવી ઉમેરી દો,લીલાં લસણ ના સફેદ ભાગ ને વાટી ને ઉમેરો,મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો, લીંબુ નો રસ, ખાંડ, તેલ અને સમારેલી કોથમીર ઉમેરી મિક્ષ કરી લો...લીલો મસાલો તૈયાર - 4
રવૈયા અને કાચાં કેળાં ને ધોઈ, લૂછી ને બે બાજુ કાપા કરી ને બનાવેલા લીલો મસાલો +અધકચરા અધકચરા વાટેલા લીલવા ભેળવી ને ભરી લો.ને ઈડલી ના કૂકર માં નીચે પાપડી,વટાણા, લીલવા ના દાણા માં પાણી,ચપટી સોડા ને મીઠું ઉમેરી રાખો ને ઉપર રવૈયા ને રાખી ધીમી આંચ પર રાખી ને બાફી ને રવૈયા ને ઠંડા કરવાં માટે રાખો અને પાપડી અને દાણા, વટાણા ને ચારણી માં નિતારી રાખો.
- 5
નાની બટાકા,રતાળું અને શકકરીયા ને છોલી કાપા કરી ને ગરમ તેલમાં તળી લો ને પ્લેટમાં કાઢી લો અને લીલો મસાલો તેમાં ઉમેરી ને સરસ ભેળવી લો.
- 6
કઢાઈ માં તેલ સરખું લો,ગરમ કરી તેમાં જીરું,અજમો, હીંગ અને સૂકાં લાલ મરચાં ઉમેરી ને સાંતળો અને પછી અધકચરા બાફેલા વટાણા, લીલવા અને સુરતી પાપડી ને ઉમેરો ને ૧\૨ ગ્લાસ ગરમ પાણી ઉમેરી ને ઢાંકણ ઢાંકી રાખી લો અને સરસ બફાવા દો.બફાઈ જય પછી તેના પર લીલો મસાલો ઉમેરી દો.
- 7
તેના પર તળેલા અને મસાલા ભેળવી ને પ્લેટમાં રાખેલ શાકભાજી નુ લેયર કરો.
- 8
તેના પર ભરેલા રવૈયા અને કાચાં કેળાં રાખો.પછી તેનાં પર મુઠીયા રાખો.
- 9
૧\૨ કપ ગરમ પાણી કઢાઈ ની ફરતે કિનારી પર ઉમેરી ને દો ને મુઠીયા નો ભૂકો કરી ને ઉમેરો ને ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ માટે રાખી મૂકો.
- 10
- 11
પછી લીલાં લસણ ના કાપેલાં સફેદ ભાગ અને કોથમીર થી શણગારી ને સરસ હળવાં હાથે ભેળવી લો ને પૂરી અને જલેબી સાથે પીરસો.
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
-
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USગુજરાત માં મકરસંક્રાતિ માં ઊંધિયું વધારે ખાવા માં આવે છે Bhavini Naik -
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
-
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#બાજરી ની ખીચડી (સજલા ખીચડી) Krishna Dholakia -
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
-
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
-
-
-
જીંજરા નું શાક (Jinjra Shak Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#લીલા ચણા નું શાક Krishna Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (6)