ગ્રીન માયો પાસ્તા વિથ કોર્ન રાઈસ

ગ્રીન માયો પાસ્તા વિથ કોર્ન રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં એક ચમચી તેલ નાખીને પાસ્તા બાફ દો. હવે તેમાં ઠંડુ પાણી ઉમેરીને છૂટા કરી લે સાઇડમાં મુકી દો. હવે એક તપેલીમાં માખણ લઈને તેમાં દેશભક્તિ levine લીલા મરચાં નાખીને બાફેલા ચોખા મિક્સ કરીને સાઈડમાં મુકી દો.
- 2
હવે એક નાના મિક્સર ચાર માં મરચાં કોથમીર ફુદીનો લીંબુ નો રસ મિક્સ કરીને તેની ચટણીબનાવી દો થોડું પાણી ઉમેરીને. હવે માયો નીસ અને ગ્રીન ચટણી મિક્સ કરીને મુકી ને રાખો.હવે નોનસ્ટીક કઢાઈમાં માખણ લઈને તેમાં મેંદો સારી રીતે શેકો શેકાય જાય એટલે તેમાં હલકા હાથે દૂધ ઉમેરીને તેનું shop બનાવો પછી તેમાં ઇટાલિયન mix herbs ઉમેરો.
- 3
પછી તેમાં ગ્રીન રાઈસ ઉમેરો અને થોડી લીલી ચટણી પણ ઉમેરવાની હવે આ ગ્રીન સોસમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરો બહુ જોરથી ચલાવવાનું નહીં.હવે થોડા પાસ્તા મકાઈના ભારતમાં ઉમેરવા અને સારી રીતે મિક્સ કરવું હવે જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે વચ્ચે પાસ્તા અને સાઈડમાં મુકીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન રાઈસ પાસ્તા
#ફ્યુઝન# ઈ બૂકપોસ્ટ 36ભાત અને પાસ્તા ને સેઝવાન ટચઆપી એક નવી જ વાનગી બનાવીએ છીએ આજે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
-
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
-
-
-
ખાંડવી
#સૂપરશેફ2મેં ચણાના લોટની ખાંડવી બનાવી છે .જે બહુ ઝડપથી બની જાય છે અને આ ગુજરાતની બહુ પ્રસિદ્ધ વાનગી છે તમે જરૂરથી બનાવજોખાસ કરીને તો બહુ જ ફટાફટ બની જાય છે Roopesh Kumar -
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
પાસ્તા અરેબિતા (Pasta Arabita Recipe In Gujarati)
પાસ્તા બહુ જ ફેમસ ઇટાલિયન વાનગી છે,જે ઘરના નાના મોટા થી લઈને બધાને જ ભાવતી હોય છે.આમ તો પાસ્તા ઘણા બધા પ્રકારના હોય છે અને અલગ અલગ રીતે બનતા હોય છે.પણ પાસ્તા અરેબિતા એ મારા મનગમતા છે. અરેબિતા સોસ મુખ્યત્વે ટામેટા, ગાર્લીક અને ચીલી ફ્લેક્સમાંથી બનતો હોય છે. અરેબીતા નો મતલબ ઇટાલિયન માં angry થાય છે.એટલે કે સોસ નું નામ એના તિખપના ને દર્શાવે છે.#ટામેટા Nikita Vala -
-
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
બેકડ પાસ્તા
#કાંદાલસણ#પોસ્ટ2પાસ્તા એ મૂળ ઇટલી ની વાનગી છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આવે છે અને વિવિધ રીતે બને છે. આ વિદેશી વાનગી આપણાં દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.બહુ જ સરળ અને બધા ના પ્રિય એવા ચિઝી પાસ્તા ને મારા ઘરે ગમે તે સમયે આવકાર મળે છે. Deepa Rupani -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
-
-
-
રાઈસ કોર્ન કટલેટ્સ
#૩૦ મિનિટઆ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બહુ ઝડપ થીબાની જતી આ વાનગી વધેલા રાંધેલા ભાત માથી બને છે. Jagruti Jhobalia -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
મક્કે દી મસાલા રોટી (Makki Di Masala Roti Recipe In Gujarati)
#NRCપંજાબીઓ ની ફેમસ મકાઈ ની રોટી..આમાં મેં થોડું વેરિયેશન કર્યું છે..સાદી રોટી ને બદલે મસાલા રોટી બનાવી..ફ્રેશ ધાણા અને લીલા મરચાં ના કટકા એડકરીને ઘી માં શેકી..સાથે પીરસ્યું સેવ તુરિયાનું ધમધમાટ શાક..જલસો પડી ગ્યો..👌😋🤤 Sangita Vyas -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
જૈન ઇટાલિયન બ્રેડ
બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો#૨૦૧૯ Pinky Jain -
ઇટાલિયન ફ્લેવર ડ્રાયફ્રુટ્સ
આ ટાઈપ સમય પિકનિક માટે કે ધૂળ ઉપર જઈએ તો બહુ જ સારી રેસીપી છે.#ફયુઝન#ઈ બૂકપોસ્ટ 38 Pinky Jain -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે અગિયારસ છે એટલે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ વ્રત હોય ત્યારે આપણે ફરાળ કરતાં હોઈએ છીએ. ફરાળ શબ્દ ફળાહાર શબ્દ પરથી આવ્યો છે એટલે કે ઉપવાસ દરમિયાન ફ્રૂટ્સ અને દૂધનું સેવન કરો તે ઉત્તમ છે. પરંતુ જે લોકો તે પ્રમાણે ન કરી શકતા હોય તે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી-વડા વગેરે ફરાળ તરીકે લેતા હોય છે. તો આજે હું એક નવી જ ફરાળી વાનગી લઈને આવ્યો છું જે મૂળતો ઈટાલિયન વાનગી કહી શકાય પણ એકનું એક ફરાળ કરીને કંટાળ્યા હોઈએ તો આ બનાવી શકાય છે. માર્કેટમાં પોટેટો ફ્રાયમ્સ મળે છે જેને તળીને ખાઈ શકાય છે. જે મેક્રોની, પેને પાસ્તા તેમજ અલગ-અલગ શેપમાં ઉપલબ્ધ હોય છે. આજે મેં તે પોટેટો પાસ્તામાંથી વ્હાઈટ સોસ ફરાળી પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાળકોની સાથે-સાથે મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
વેજ. પોટેટો પાસ્તા
#નાસ્તોઅત્યારે બ્રેકફાસ્ટનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે પણ બ્રેકફાસ્ટની વાત આવે ત્યારે આપણે એવું વિચારીએ કે તે પ્રમાણમાં હેલ્ધી હોવો જોઈએ. તેમાં પણ આપણે તો બ્રેકફાસ્ટમાં રાતની વધેલી ભાખરી-રોટલી કે થેપલાં ખાઈ લઈએ પરંતુ અત્યારનાં બાળકોને તો ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પાસ્તાનો સ્વાદ ચટકારવાની આદત પડી ગઈ છે જે મેંદાનાં બનેલા હોય છે. તેમાં પણ અત્યારનાં બાળકો મિત્રો સાથે બહાર ક્રિકેટ રમવા કે બીજી કોઈ એક્ટિવિટીમાં ઓછો રસ ધરાવે છે. સ્માર્ટ ફોન અને લેપટોપનાં આ આધુનિક યુગમાં તેઓ તેમાં જ રચ્યાપચ્યા રહે છે જેના કારણે તે નૂડલ્સ-પાસ્તા જેવું જંકફૂડ પચાવી શકતા નથી અને નાની ઉંમરમાં મેદસ્વીતાનો શિકાર બને છે. તો આજે હું બાળકોને ભાવતા પાસ્તાની હેલ્ધી રેસીપી પોસ્ટ કરું છું. આ પાસ્તા મેંદામાંથી નહીં પણ બટાકામાંથી બનાવેલા છે. જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે. જનરલી તો આ પાસ્તા ઉપવાસમાં ફ્રાયમ્સ તરીકે તળીને ખાવામાં આવે છે પરંતુ તે બટાકામાંથી બનાવેલા હોવાથી તેને પાણીમાં બોઈલ કરીને વેજિટેબલ્સ, કેચઅપ અથવા દૂધ અને ચીઝ ઉમેરીને વ્હાઈટ સોસ પાસ્તા બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તથા રેગ્યુલર પાસ્તા કરતાં પ્રમાણમાં હેલ્ધી હોય છે તો બાળકોને જ્યારે પાસ્તા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
વ્હાઈટ ચોકલેટ ક્રિમી પાસ્તા
#રેસ્ટોરન્ટજ્યારે આપણે નાના બાળકોને લઈને રેસ્ટોરન્ટ જોઈએ છે આપણે તો તેથીય વસ્તુ સ્ટાર મંગાવે છે પણ જો નાના બાળક હોય તો તેમને તો કોઈપણ ડેઝર્ટ જ ભાવે આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચોકલેટી પણ વાઈટ ચોકલેટથી અને વ્હાઈટ સોસ થી બનાવેલો પાસ્તા બનાવીશું. Pinky Jain -
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ