રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો ને બધાં શાકભાજી ને જીનાં સમારી લો
- 2
હવે ઍક કડાય મા તેલ ગરમ કરો તેમાં રાય જીરું લીમડો લીલા મરચા નાખી સૉંતળો
- 3
હવે તેમાં ડુઘણી ને લશન નાખી સાંતળો ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા નાખી દો
- 4
હવે તેમાં બધા મશલા એડ કરો તેને હલાવો ને તેમાં થોડુ પાની એડ કરો ને થોડી વાર તેને ગેશ પર રેહવાદો
- 5
લો તૈયર છે પાતલ બટાટા ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રેવટી દાલ ફ્રાય (Trevti Dal Fry Recipe In Gujarati)
#AM1..કાઠિયાવાડી સ્પેશિયલ ખાણું...બાજરી ના રોટલા ,ત્રેવટીદાલફ્રાઈ,સલાડ, ગોળ ઘી,માખણ,લસણ ની ચટણી,અને ઓલ ટાઈમ ફેવરિટ છાસ..😋 હા.. ત્રેવટી દાલ ફ્રાય એકદમ પોષ્ટિક અને શક્તિદાયક છે. આ દાલ ફ્રાય ત્રણ દાળ માંથી બને છે તેથી તેને ત્રેવટી દાલ કહેવાય છે.જે શરીર ને પુરતા પ્રમાણ માં પ્રોટીન આપે છે.અને સ્વાદ માં તો એકદમ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11266293
ટિપ્પણીઓ