રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા લય તેને ધોય નાખી દો ને પછી પલાળી દો ત્યાર બાદ મસાલા શેકવા માટે કડાય લો તેમા એલચી ધાણા જીરું તજ લવિંગ હળદર લાલ મરચું ગરમ મસાલો નાખી શેકી લો ને ઠંડુ પડે એટ્લે તેનો પાવડર બનાવી લ્યો હવે કૂકર લય તેમાં ઘી નાખી તેમાં જીરું સૂકું લાલ મરચું તમાલપત્ર નાખી વઘાર કરો
- 2
ત્યાર બાદ તેમાં આદું ની પેસ્ટ નાખી (લસણ ભાવે તૌ નાખી શકાય) હવે ડાળ નાખી સાંતળો ચોખા નાખી મિક્સ કરી હલાવો પછી બટાકા ગાજર ઉમેરો (ફળશિ પણ લય શકાય) નીમક થોડી હળદર નાખી બરાબર હલાવી નાખી તેમાં 4 વાટકી પાની ઉમેરી કૂકર બંધ કરી તેની 3 થિ 4 સિટી વગાડી લો
- 3
કૂકર થય જાય પછી તેં ઠંડું પડે પછી ખોલી તેમાં પીશેલા મશલા નાખી મિક્સ કરી તેને ઍક પ્લેટ મા કાઢી તેને કઢિ, શાક, કે ભાખરી સાથે સર્વ કરી સકોં
- 4
લો તૈયાર છે બિહારી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ રાઈસ રેસિપી
ડીનર માં મિક્સ વેજીટેબલ રાઈસ બનાવીયા છે આ વેજીટેબલ રાઈસ અને સરળ. અને ટેસ્ટી વેજીટેબલ રાઈસ બંને છે રાઈસ જલ્દી થી બની જાય છે તેને ટેમટા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો પારૂલ મોઢા -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
-
-
-
-
-
વેજિટેબલ ખીચડી
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
મે હૈદરાબાદી બિરયાની બનાવી છે જે મે પેહલી વાર બનાવી છે ,mane આશા છે કે તમને ગમશે.#GA 4#Week 12. Brinda Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11298150
ટિપ્પણીઓ