રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૂકા લાલ મરચાં ને અડધો કલાક પલાળી રાખવા. ત્યારબાદ મરચાં નાળિયર ધાણાજીરૂ ડુંગળી લસણ હળદર ની મીક્ષરમાં પીસી પેસ્ટ કરી લેવો. હવે કડાઈમાં નાળિયેરનું તેલ લઈને તેમાં ડુંગળી ખાતા હોય તો પહેલા ડુંગળી લસણ સાંતળવું.ત્યારબાદ આ પેસ્ટ ઉમેરવી.બે મિનિટ સાંતળવી.ત્યારબાદ લીલા મરચાં અને કોકમ મેળવી.એક કપ જેટલું પાણી ઉમેરવું. હવે ત્રણ-ચાર મિનિટ સુધી ઉકાળવું. કોથમીરથી ગાર્નિશ કરો તૈયાર છે ગોવાની ફેમસ સોરઠ કરી આ કરી ભાત સાથે ખાવામાં આવે છે.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલી મયોનાઇઝ ચટણી
હાઈ ફ્રેન્ડ્સ નોર્મલ મયોનાઇસ ખાધું હશે પણ આજે આપણે એક નવો બનાવીશું ગ્રીન મયો. તો ચાલો આપણે તીખુ મીઠું મયો ટ્રાય કરીએ#ઇબુક૧પોસ્ટ 20 Pinky Jain -
-
-
દહીંભાત
જ્યારે તમે દહીં-ભાત બનાવો ત્યારે તેને ગરમ કરી લેવો કારણ કે જ્યારે તમે દહીં ખાવાની સાથે તમે કંઈપણ ચણાના લોટનું નમકીન ખાવ તો તે ન ખવાય કારણ કે દહીં કાચું હોય છે કાચા દહીંની સાથે ચણાનો લોટ ન ખવાયએટલા માટે દહીં ગરમ કરી લેવો. Pinky Jain -
-
-
-
-
મસાલા ખીચીયા
આ રેસિપી બહુ જલદી બનેવી છે સવારે નાસ્તામાં પણ બનાવી શકાય છે . મહેમાન આવે તો સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો Pinky Jain -
-
-
-
-
ફરાળી ઉપમા(faarli upma recipe in gujarati)
#ઉપવાસ ફરાળી રોજ શુ બનાવુ નો પ્રશ્ર્ન રહેતો એટલે મને આ સુજાવ ગમ્યોHema oza
-
-
-
-
-
-
-
-
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11294969
ટિપ્પણીઓ