રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ મકાઈનો લોટ મિક્સ કરી મીઠું અને મોણ નાખી સારી રીતે મસળો.ત્યાર બાદ હૂંફાળું પાણી લઈને તેનો થોડો એવો કઠણ લોટ બાંધો.પછી appam તવા ને ગરમ કરો એમાં નાના નાના લુઆ બનાવી ઘી ઉમેરી તેને ધીમા તાપે બંને બાજુથી સારી રીતે શેકો.કડક થઈ જાય એટલે લીટી બિહારી તૈયાર છે અને ધીમા તાપે શેકવા નહિતર અંદરથી કાચા રહી જાય છે.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના લોટ ની ખોબા રોટી
આ રોટી એકદમ બિસ્કિટ જેવી લાગે છે.આ રાજસ્થાની મારવાડી ડીશ , છે. કાંસા ના વાસણ માં રાજસ્થાન માં ગામડા માં ખવાય છે.#તવા#goldenapron2 week'. 10 Pinky Jain -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
#નાચોસ પિઝા બાઈટ
#ફયુઝનવીક#ગરવીગુજરાતણફયુઝનવીકમાં આ વખતે મેં મેક્સિકન અને ઇટાલિયન કુસીનને મિક્સ કરીને નાચોસ ચિપ્સ ઉપર પીઝા સોસ ને ચીઝ મૂકી બેક કરીને એક નવી જ વેરાઈટી નાચોસ પીઝા બાઈટ બનાવી છે.😋🍕🌶️🧀 Alpa Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11291419
ટિપ્પણીઓ