ચીલા રાયતું

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ કપ ચણાનો લોટ
  2. ૧/૨ કપ દહીં
  3. ૧/૪ ટીસ્પૂન લાલ મરચું
  4. ૧/૨ ટીસ્પૂન જીરુ પાવડર
  5. ૧ ચમચી કોથમીર
  6. ચપટીહળદર
  7. ચપટીસંચળ પાવડર
  8. ફૂદીનો
  9. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ બાઉલ લો. તે માં મીઠું, હળદર, લાલ મરચું પાવડર ઉમેરીને પાણી થી ખીરું બનાવો.કોથમીર ઉમેરો.

  2. 2

    ખીરા માં થી તવી પર ચીલા બનાવો.

  3. 3

    ચીલા ને પીસ કરો.

  4. 4

    દહીં ને વલોવી, તેમાં સંચળ, ફૂદીનો, ચીલા પીસ ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes