રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અજમો વાટેલું લસણ પાપડી ના દાણા નાખી હલાવી લો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને થોડું પાણી નાખી ઉકાળવા મુકો.
- 2
એક કથરોટમાં લોટ લઈ તેમાં મીઠું હળદર આદું મરચાની પેસ્ટ અજમો દહીં લીલું લસણ કોથમીર તેલ અને થોડું પાણી નાખી લોટ બાંધી લો.
- 3
તૈયાર કરેલા લોટ માંથી નાના લૂઆ લઇ હાથેથી ઢોકળી થાપી લો.પાણી ઉકળી જાય એટલે તેમાં ઢોકળી નાખી હલાવી ઢાંકી ૩ સીટી વગાડી લો.થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે શિયાળામાં ભાવે તેવી પાપડી માં ઢોકળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11338118
ટિપ્પણીઓ