રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો લઈ તેમાં ખાંડ, બેંકીંગ પાઉડર, બેંકીંગ સોડા તથા કોકો પાઉડર લઈ બધું બરાબર મિક્સ કરી લો.
- 2
બીજા બાઉલ માં પાણી તથા મલાઈ મીક્સ કરી લો. હવે તેમાં સૂકી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો. નોનસ્ટિક ફ્રાય પેન લઈને તેને તેલ થી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલા ખીરા નું પાતળું લેયર પાથરો. તેને ધીમા તાપે ઢાંકણ ઢાંકી ચડવા દો.બે થી ત્રણ મિનિટ માં ચડી જાય એટલે ટૂથપીક થી છેક કરી બરાબર થઈ ગયું હોય તો તેને બટર પેપર પર મૂકી ઉપર થોડી દળેલી ખાંડ છાંટી બટર પેપર સાથે જ હળવા હાથે રોલ કરી અડધો કલાક રહેવા દો.
- 3
વીપ ક્રીમ લઈ તેને વીપ કરી લો.અડધા કલાક પછી રોલ ને ધીરે થી ખોલી તેના પર તૈયાર કરેલું વીપ ક્રીમ લગાવી રોલ કરી લો.હવે તેને કટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તવા ચોકલેટ સ્વિસ રોલ
#તવાઆજે તવા પ્રતિયોગીતા વિસે જાણ્યું ત્યારે મને થયું કે આ વખતે કંઈક નવું કરીયે પછી મેં વિચાર્યું કે તવા ઉપર ખાલી ઢોસા ,પુડલા જ બનાવી શકાય.કઈક નવી વાનગી બનાવું તો એડમીન નું ધ્યાન મારી તરફ જાય. જેથી તવા પ્રતિયોગીતા માટે મેં આજે બનાવ્યા તવા ચોકલેટ સ્વિસ રોલ જે બનાવવા ખૂબ જ સહેલા છે અને જલ્દીથી બની જાય છે.તેની માટે ઓવન હોવું જરૂરી નથી. Parul Bhimani -
-
-
-
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
-
-
-
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah -
-
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11294382
ટિપ્પણીઓ