રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ધોઈ 5-6 કલાક પલાળી લો. મીઠું હળદર નાખી 4-5 સિટી મારી વ્યવસથીય બાફી લો.
- 2
એક વાસણ મા તેલ ગરમ કરી જીરું હિંગ નાખી કાંદો નાખી સાંતળી લો. 2 મિનિટ બાદ ટામેટા નાખી ચડાવી લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લો. બધો સૂકો મસાલો મીઠું નાખી સાંતળી લો. તેલ છૂટું પડે એટલે વટાણા નાખી દો. જરૂર મુજબ પાણી અને ચમચી ખાંડ નાખી ઉકાળવા મૂકી દો. 5 મિનિટ ઉકાળી દો એટલે રગડો રેડી છે.
- 3
બાફેલા બટાકા મેષ કરી લો. એમાં મરચુ હળદર ધાણા અને ગરમ મસાલો નાખો. મિક્સ કરી ટિક્કી બનાવી લો. નોન સ્ટિક પર તેલ લગાવતા જય ટિક્કી સેકી લો.
- 4
પ્લેટ મા વચ્ચે 2 ટિક્કી મૂકી ઉપર રગડો રેડો. મીઠું ચટણી ધાણા ની ચટણી ને તીખી લસણ ની ચટણી જરૂર મુજબ રેડો. કાંદા ટામેટા ધાણા નાખો. ગળ્યું દહીં રેડો. સેવ થી ગાર્નિશ કરી લીંબુ નો રસ છાંટી ગરમા ગરમ આલુ ટિક્કી રગડો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રગડો પેટીસ
#RB11#week11 આ એક ફાસ્ટ ફૂડ છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને મજેદાર બને છે.ડિનર માં બનાવી શકાય છે. Varsha Dave -
દિલ્લી ની ફેમસ આલુ ટિક્કી ચાટ
નોર્થ ની વાત આવે અને એમાં પણ દિલ્લી તો ચાટ વગર કેમ રહેવાય નાના મોટા બધા ને ભાવતી વાનગી છે આલુ ટિક્કી ચાટ એ દિલ્લી નું ફેમસ સ્ટીટ ફૂડ છે.તો ચાલો આજે બનાવીએ દિલ્લી ની ફેમસ આલુ ટિક્કી ચાટ. Tejal Vashi -
-
-
-
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
-
-
-
-
મટર ટિક્કી ચાટ
#પંજાબીપંજાબ માં લોકો ચાટ ના શોખીન હોય છે.આ ચાટ માં લીલા વટાણા અને બટાટા મુખ્ય ઘટકો છે.સ્વાદ માં ચટપટી, ખાટીમીઠી લાગે છે. Jagruti Jhobalia -
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
-
આલૂ ટિક્કી
#goldenapron3 week 7આલૂ ટિક્કી બાળકો હોય કે મોટા બધાનેજ પ્રિય એવી એક વાનગી છે. Ushma Malkan -
-
-
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટઆલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
વેજ સોયા ટિક્કી
#૨૦૧૯#તવાસોયાબિન ની વડી અને વેજ થી બનાવેલી હેલ્ધી ટિક્કી છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Parmar -
More Recipes
ટિપ્પણીઓ