સ્ટ્રોબેરી કેક ઈન અપ્પમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ મેંદો
  2. ૧ ટી સ્પૂન બેકીંગ પાઉડર
  3. ૧/૪ ટી સ્પૂન બેકીંગ સોડા
  4. ૧/૨ કપ દૂધ
  5. ૧/૪ કપ દળેલી ખાંડ
  6. ૧/૪ કપ સ્ટ્રોબેરી ક્રશ
  7. ૨ ટે સ્પૂન બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં બેકીંગ સોડા, બેકીંગ પાઉડર અને મેંદો ચાળી લો

  2. 2

    હવે એક વાસણ માં બટર અને ખાંડ લઈ બરાબર ફેટી લો.

  3. 3

    હવે એમા સ્ટ્રોબેરી ક્રશ ઉમેરવું બરાબર મિક્ષ કરી હવે થોડુ થોડુ મેંદા નું મિક્ષ્ચર ઉમેરવું અને દૂધ ઉમેરી બેટર તૈયાર કરવું નહી બહુ પતલુ કે નહી બહુ જાડુ રાખવું

  4. 4

    અપ્પમ ગરમ કરી એમાં ઘી લગાવી બેટર મૂકી ધીમા તાપે બંને બાજુ ચડવા દેવું

  5. 5

    હવે ઉપર ખાંડ છાંટી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes