રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુપ બનાવવા માટે લોયા માં તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાંખવી ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળી લેવી પછી તેમાં ટમેટા અને સુધારેલા ગાજર નાખી દેવા ત્યારબાદ તપેલામાં થોડું ગરમ પાણી કરી તેની અંદર નાંખવું પછી થોડુ supne ચડવા દેવું
- 2
ત્યાર બાદ તેમાં મીઠું નાખી અને સુધારેલા લીલા મરચાં અથવા પછી તેમાં બાફેલી મેગી નાખવી ત્યારબાદ તેમજ અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું નાંખવું સાથે મેગી મસાલા નાખો તૈયાર છે આપણું ગોવા સુપ ત્યારબાદ તેને બાઉલમાં નાખવું નેટ કોથમીરનો ડેકોરેશન કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીલા (Chila Recipe in Gujarati)
#ચીલા (રવા ના વેજિટેબલ ચીલા) ઘણી બધી રીતે ચીલા થાય.ઘણા વેજિટેબલ સાથે ચીલા કરીએ તો લીલા શાક ભાજી પણ ખાઈ શકાય ઘણા બાળકો અમુક શાક ના ખાતા હોઈ તો ચીલા માં તે નાખી તેને આપી શકાય.મે રવા ના ચીલા માં ઘણા શાક ભાજી નાખ્યા છે. જે હેલ્ધી છે સાથે સ્વાદિષ્ટ પણ છે.ચા સાથે,લીલી ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રીત.#GA4#week22 Anupama Mahesh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
-
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11389940
ટિપ્પણીઓ