રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સીંગદાણા નો ભૂકો લો તેમાં ચણાનો લોટ મીઠું લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો ખાંડ તેલ નાખી મિક્સ કરી લો.
- 2
એક પેનમાં તેલ લો તેલ થઈ જાય એટલે તેમાં હિંગ અને કેપ્સીકમ મરચાં નાખો તેમાં મીઠું અને હળદર નાખી ચઢવા દો.ચઢી જાય એટલે તેમાં તૈયાર કરેલો મસાલો નાખી હલાવી પાંચ મિનિટ સુધી રહેવા દો થઈ જાય એટલે તેને સવૅ કરો.આ શાક દાળ ભાત જોડે બહું સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવાની સિંગ નું શાક (Drumstick Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#Fam Unnati Desai -
સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
-
-
-
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11296269
ટિપ્પણીઓ