રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ લઈ બધા મસાલા કરી લોટ બાંધી લો.સ્ટફિગ માટે એક બાઉલમાં બાફેલા બટાકા ઝીણા સમારેલા કાંદા અને બધા મસાલા નાખી મિક્સ કરી લો.
- 2
લોટ માંથી બે થેપલાં વણી લો.એક થેપલાં માં તૈયાર કરેલું મિશ્રણ ભરી બીજું થેપલુ તેની ઉપર લગાવી બંધ કરી દો.
- 3
બધા જ થેપલાં આમ ભરી લો.પછી તેને તવી પર બટર અથવા તેલ લગાવી શેકી લો. શેકાઈ જાય એટલે તેને જીરું નાખેલા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલાં
#એનિવર્સરી # વીક ૩ "મેથી થેપલાં "😍ફ્રેન્ડસ, ગુજરાતી હોય અેટલે મૈનકૌર્સ થેપલા વગર અઘુરો સાથે કોઇપણ લેડીઝ નું હાથવગું રેસિપી નું સાધન એટલે ડિફરન્ટ ટાઈપ ના થેપલાં 😜 આમપણ, "જ્યાં - જ્યાં વસે ગુજરાતી ત્યાં હોય થેપલાં ની હાજરી"😅😋 તાજેતરમાં બનેલું સ્લોગન" by me😅😜ફ્રેન્ડસ ,આજે ગારીયાધાર ની પ્રખ્યાત " રતિભાઈ ની કળી" એટલે સેવ નું પેકેટ અમારા એક સંબંધી લઇ આવેલા . ખુબ જ ટેસ્ટી એવી સેવ થેપલાં સાથે સર્વ કરી. આમ પણ , થેપલાં સાથે છુંદો, ગરમાગરમ ચા , રાઈ વાળા આથેલા મસ્ત મરચાં .. સાથે કોઇ ફરસાણ હોય તો મજા પડી જાય ખરું ને?😋😋🥰 asharamparia -
-
-
-
-
-
-
-
કેળા મેથી ના થેપલાં
#તવા કેળા મેથીના ભજીયા તાબે બધા એ ખાધા હશે પણ અહિ મેં થેપલા બનાવ્યા છે.શિયાળામાં મેથી ની ભાજી ખૂબ સરળતા થી મળી રહે છે.તેનો ઉપયોગ કરી થેપલાં બનાવ્યા છે.તેમા કેળા નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યા છે. Ami Adhar Desai -
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
-
-
સ્ટફ સાબુદાણા ના વડા
#લોકડાઉનફ્રેન્ડ્સ ઉપવાસ માં તો સાબુદાણા ના વડા બધા જ બનવતા જ હોય છે પણ આજે મેં એમાં થોડો ચટપટો ટ્વિસ્ટ આપ્યો છે.એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Kripa Shah -
મલ્ટી ગ્રેઇન મેથી ની ચાનકી (MultiGrain Methi Chanki recipe in Gujarati)
#GA4#week19#મલ્ટી ગ્રેઇન મેથીની ચાનકીAy Dile❤ Nadan..🤷♀️ Ay dile❤ Nadan..🤷♀️Aarzu kya hai .... zustju Kya Hai આજ તો.... આ નાની.. નાની...ટબુકડી.... ટબુકડી... ટીણકી... મીણકી... મલ્ટીગ્રેન મેથી ની ચાનકીઓ ખાવાની ઈચ્છા થઇ છે Ketki Dave -
-
-
મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)
#બુધવાર# પોસ્ટ ૧થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11292506
ટિપ્પણીઓ