તવા ફ્રાઇડ વેજ મેગી

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#તવા
સ્ટ્રીટ સ્ટાઈલ તવા વેજ મેગી બનાવી છે...

તવા ફ્રાઇડ વેજ મેગી

#તવા
સ્ટ્રીટ સ્ટાઈલ તવા વેજ મેગી બનાવી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ મેગી ના પેકેટ
  2. ૨મેગી મસાલા પાઉચ
  3. ૧ ચમચી બટર
  4. ૧ચમચી આદુ લસણ ની પેસ્ટ
  5. ૧લીલું મરચું સમારેલું
  6. ૧નાની ડુંગળી સમારેલી
  7. ૧ટામેટું સમારેલું
  8. ૧/૪ કપ પાર બૉઇલ વટાણા
  9. પાણી જરૂર મુજબ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    કડાઈ મા પાણી લઈ ઉકળે એટલે મેગી નાખી ૮૦% કૂક કરી લેવી..વધારા નુ પાણી કાઢી નાખવું.

  2. 2

    એક તવા પર બટર લઈ, આદુ લસણ ની પેસ્ટ સાંતળી લેવી,ડુંગળી સમારેલી એડ કરી સાંતળવી,લીલાં મરચાં અને ટામેટા એડ કરી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું..

  3. 3

    કેપ્સીકમ એડ કરી મેગી મસાલા એડ કરવો, એકદમ થોડું પાણી એડ કરી મસાલો પાણી સાથે ચઢી જવા દેવો, બાફેલા વટાણા એડ કરવા.

  4. 4

    મેગી એડ કરી ફૂલ તાપે મિક્સ કરી લેવી...કોથમીર સમારેલી એડ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes