ભૂંગળા બટેટા

Bansari Patel
Bansari Patel @cook_19946091

#ક્લબ

ભૂંગળા બટેટા

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-12બાફેલી બટેટી
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીલાલ મરચું પાવડર
  5. 100 ગ્રામભૂંગળા તળેલા
  6. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં તેલ લઇ તેમાં બાફેલી બટેટી ની છાલ ઉતારી નાખી ત્યારબાદ મીઠું લાલ મરચું થોડું પાણી નાખી સરખી રીતે મિક્સ કરી કોથમીર નાખો

  2. 2

    ત્યાર બાદ ભૂંગળા તળી કાઢો અને બટેટા સાથે સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી ભૂંગળા બટેટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansari Patel
Bansari Patel @cook_19946091
પર

ટિપ્પણીઓ

Similar Recipes