વેજિટેબલ મસાલા મેગી ઉપમા

#નાસ્તો
નાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે.
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તો
નાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કડાઈ માં તેલ નાખી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે જીરું અને લીમડો નાખો.પછી લીલી ડુંગળી,લીલા મરચા,વટાણા,ગાજર,ટામેટા બધું j ઉમેરો અડધી ચમચી મીઠું પણ નાખો અને હલાવો.થોડીવાર પછી અડધી ચમચી ખાંડ નાખો અને કોથમીર આદુ મરચા ની પેસ્ટ પણ નાખો અને હલાવો.ત્યાર બાદ મેગી મસાલો ઉમેરી દો.બધું બરાબર મિક્સ કરી તેમાં લગભગ ૧ થી દોઢ ગ્લાસ પાણી નાખો અને ઉકાળો. ઉકળે પછી મેગી નો નાખો ૫ મિનિટ ચડવા દો.
- 2
ત્યારબાદ શેકેલો રવો નાખી બધું બરાબર મિક્સ કરો.પાણી ના દેખાય ત્યાં સુધી હલાવતા રહો સરસ દાણાદાર ઉપમા દેખાય એટલે ગેસ બંધ કરો અને બાઉલ માં કાઢી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો..
- 3
નોંધ: આમાં મેગી મસાલો ઉમેર્યો છે તો બીજા મસાલા નાખવા ની જરૂર પડતી નથી છતાં પણ ટેસ્ટ મુજબ ફેરફાર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી
#goldenapron3Week 3આજે હું તમારાં બઘા ની સાથે ચીઝ મસાલા મેગી રાઈસ ટિક્કી ની રેસીપી શેર કરૂં છું. આ ટિક્કી ખાવા મા ખુબજ ટેસ્ટી અને બનાવવા માં ખુબજ સરળ છે. Upadhyay Kausha -
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
રવા(સુજી) ઉપમા
#માસ્ટરક્લાસઉપમા એ સાઉથ ની પોપ્યુલર ડિશ છે જે નાના મોટા સૌને પસંદ પડે છે.જેને નાસ્તા માં બનાવવા નું પ્રિફર કરાય છે.. Upadhyay Kausha -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
#b બાળકો ને મેગી ખુબજ પસંદ હોય છે તો મે તેમાં વેજિટેબલ ઉમેરી ને બનાવ્યું જેથી બાળકો વેજિટેબલ પણ જમે.#MaggiMagicInMinutes#Collab Kajal Rajpara -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
ચીઝ મેગી મસાલા. (Cheez Meggi Masala Recipe in Gujarati.)
#સુપરશેફ૩# પોસ્ટ ૨ઝરમર વરસતા વરસાદ માં ચીઝ મેગી મસાલા ખાવાની ખૂબ મજા આવે છે.છોટી છોટી ભૂખ માટે મેગી ઝડપથી બની જાય છે.વેજીટેબલ ના ઉપયોગ થી બનાવેલ હેલ્ધી ગરમાગરમ સ્પાઈસી મેગી ની મજા લો. Bhavna Desai -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole -
ક્રન્ચી મેગી ચાટ 🥙
#ટીટાઈમચા સાથે કંઈક ટેસ્ટી નાસ્તો હોય તો ફરી ફે્શ થઈ જઈએ અને કામ પણ ઝડપ થી થાય બરાબર ને. મેગી ચાટ કવી્ક રેસિપી ની સાથે ટેસ્ટી પણ છે સાથે હેલ્ધી અને ક્રન્ચી પણ👌 asharamparia -
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
વેજિટેબલ મસાલા મેગી (ઇન્સ્ટન્ટ ફૂડ)(Vegetable Masala Maggi Recipe In Gujarati)
#૧૫ મિનિટ#ફટાફટમેગી દરેક બાળકો ની મનપસંદ હોય છે. પણ એકલી મેગી કરતા જો તમે આ વેજિટેબલ મેગી કરી ને બાળકો ને આપશો તે ખૂબ સારું રેહસે. અને આ મેગી એકદમ હેલ્થ માટે સારી રહે. તમે પણ જરૂર બનાવો. Uma Buch -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
-
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ સાઉથમાં અમે ફરવા ગયા ત્યારે આ રીતે વેજિટેબલ ઉપમા, ઇડલી સંભાર, ઢોસા, કે મેંદુ વડા સવારના નાસ્તામાં ગરમા ગરમ કરવામાં આવે છે.. એવું કહેવાય છે કે સવારના ગરમ નાસ્તો કરવાથી આખા દિવસની એનર્જી મળે છે અને આપણને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
#SF#RB1નાની નાની ભૂખ લાગે અને બાળકો ને નાસ્તા માં આપી શકાય એવી ઝટપટ બનતી વાનગી એટલે 2 મિનિટ મેગી. આજે મેગી ને બટર મસાલા નો ટેસ્ટ આપ્યો છે ખુબ ટેસ્ટી બંને છે.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ