કેરેલા સ્પેશિયલ ઉત્તપમ પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફાઇ પેનમાં થોડું તેલ મૂકી ખીરા નું જાડુ થર પાથરો. ત્યારબાદ પેન બંધ કરી બે મિનીટ ધીમે આંચે એક પડને થવા દો
- 2
ત્યારબાદ ઉપર બબલ જેવું થઈ જાય એટલે પીઝા સોસ લગાડી દેવો. હવે તેના પર ટમેટા કેપ્સીકમ ડુંગળી અને કોન વ્યવસ્થિત ગોઠવી દેવા. હવે સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ છાંટી દેવા ત્યારબાદ તેના પર ચીઝ ખમણી ને પાથરી દેવું.
- 3
હવે પેનને ઢાકણ વડે ઢાંકી ને ધીમી આજ પર પાંચ મિનિટ થવા દેવું ત્યારબાદ ઢાંકણ ને ખોલી ચીઝ મેલ્ટ થયું છે કે નહીં તે જોઈ લેવું આપણા ઉત્તપમ પીઝા સર્વ કરવા માટે રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
-
વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#WDતન્વીબેન વખારિયા તમે મારા કુકપેડના સ્પેશ્યલ વુમન છો કેમ કે Cookpad app ના જોઇન્ટ તમારે લીધે શકય થયું છે જ્યાં પણ અટકી ત્યાં તમે મને હેલ્પ કરી છે Thank you હું તમારી રેસિપી લઈને પીઝા બનાવી તમને ડેલિકેટ કરૂ છું મે મકાઈ ની જગ્યાએ પનીર યુઝ કરીયુ છે મસ્ત મજા આવી !!😍👌 Bhavana Shah -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
-
-
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
-
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11298074
ટિપ્પણીઓ