રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટા બાફી લ્યો પછી તેને છાલ ઉતારી તેને જીણા સુધારી લ્યો
- 2
એક કડાઈ મા તેલ મૂકીને તેમા થોડુ જીરુ નાખો પછી તેમા હીંગ ઉમેરો પછી તેમા ટમેટા નાખો અને લીલુ મરચુ નાખી ચડવા દયો થોડી વાર માટે
- 3
પૌવા ને ધોઇ ને નીતારી લ્યો, ડુંગળી ટમેટા મા બધા મસાલા ઉમેરીને તેમા બટેટા ઉમેરો થોડી વાર ચડવા દયો પછી તેમા પૌવા પણ ઉમેરી દયો થોડી વાર માટે હલાવો અને પછી ઉતારી લ્યો તેમા કોથમીર અને જીણી સેવ નાખી તેને ચા અથવા ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11299559
ટિપ્પણીઓ