પૌવા બટેટા

Namrata Kamdar
Namrata Kamdar @namrata_23

#પીળી
#teamtree આ એકદમ ખાવામાં હળવું લાગે છે અને જલ્દી બની જાય છે.

પૌવા બટેટા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#પીળી
#teamtree આ એકદમ ખાવામાં હળવું લાગે છે અને જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામપૌવા
  2. 2ટોમેટો
  3. 4-5લીલા મરચા
  4. 2ડુંગળી
  5. કોથમીર
  6. 2લીંબુ
  7. 2 ચમચીખાંડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 2-3બાફેલા બટેટા
  12. લીંબડો 6થી 7પાન
  13. 1/2 ચમચીરાય
  14. 2ચમચા તેલ વઘાર માટે
  15. સેવ બુંદી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લેવા પછી ટોમેટો, મરચા ડુંગળી કાપી લો અને પછી પૌવા ધોઈ લેવા.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ મુકો પછી રાય લીંબડો, મરચા, ટોમેટો, બટેટા લીંબુ, મીઠું, હળદર, ખાંડ બધું મિક્સ કરી સાંતળો. અને પછી પૌવા નાખી હલાવો. અને કોથમીર નાખો.

  3. 3

    તૈયાર છે પૌવા હવે એક પ્લેટ માં પૌવા બટેટા લઇ તેમાં સેવબુન્દી નાખી ઉપર ડુંગળી અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Kamdar
Namrata Kamdar @namrata_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes