બાજરાના લીલા લસણ અને મેથીના થેપલા

#નાસ્તો
⛄ઠંડી ઠંડી સવારમાં ગરમાગરમ બાજરાના થેપલા🍽 અને ગરમ ગરમ આદુ અને ફુદીનાની ચા ☕મોજ પડી જાય તો ચાલો તૈયાર કરીએ બાજરાના લીલા લસણના થેપલા
બાજરાના લીલા લસણ અને મેથીના થેપલા
#નાસ્તો
⛄ઠંડી ઠંડી સવારમાં ગરમાગરમ બાજરાના થેપલા🍽 અને ગરમ ગરમ આદુ અને ફુદીનાની ચા ☕મોજ પડી જાય તો ચાલો તૈયાર કરીએ બાજરાના લીલા લસણના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આઠ ચમચા બાજરાનો લોટ લો અને એમાં મરચું,મીઠું,હળદર,ધાણાજીરૂ,હિંગ નાખી દો.
- 2
હવે લોટમાં મોણ નાખી દો.
- 3
હવે કટ કરેલી લીલી મેથી અને લીલું લસણ લોટમાં નાખી દો.
- 4
હવે જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધી લેવો ત્યારબાદ લુવા તૈયાર કરવા.
- 5
હવે તવા ઉપર નાખી દો અને પેલું પણ ધીમા ગેસ પર કરવું
- 6
બીજુ અને ત્રીજુ પળ ફાસ ગેસ એ કરવું.⁰
- 7
ગોલ્ડન બ્રાઉન કલરના થેપલા કરવા.
- 8
તો તૈયાર છે આપણા હેલ્દી ગરમાગરમ બાજરાના લીલા લસણ અને મેથીના થેપલા.
- 9
આ થેપલા ને તમે ગરમ ગરમ આદુ અને ફુદીનાના ની સાથે સર્વ કરી શકો છો અને બચ્ચાઓને દહીં અથવા સોસ સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના થેપલા અને મસાલા ચા (Methi Thepla & Masala Tea Recipe In Gujarati)
#GA4 #Week7#breakfastસવારે નાસ્તામાં ગરમાગરમ મેથીના થેપલા અને તેની સાથે મસાલા ચા મલી જાય તો એક ગુજરાતીને બીજું શું જોઈએ.Saloni Chauhan
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
લીલા લસણ કોથમીરના થેપલા
#પરાઠાથેપલાશિયાળામાં મળતા લીલા લસણ કોથમીર થી બનાવીએ સ્વાદિષ્ટ થેપલા. Mayuri Unadkat -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#theplઓલ ટાઈમ ફેવરિટ ગુજરાતીઓનો નાસ્તો એટલે થેપલા. ફરવા જવાનું હોય કે ઘરમાં પણ નાસ્તો કરવો હોય તો થેપલા સૌથી પહેલા યાદ આવે. એમાં પણ થેપલા માંજાત જાતની વેરાઇટી મળે. થેપલા સાથે આથેલા કે તળેલા દહીં મરચા મળી જાય પછી બીજું શું જોઈએ. ગરમા ગરમ ચા સાથે પણ થેપલા ખાવા મળે તો ટેસડો પડી જાય. મેં અહીં દૂધીના થેપલા બનાવ્યા છે. Priti Shah -
-
મેથી થેપલા
#નાસ્તોમિત્રો સવારનો બ્રેકફાસ્ટ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો એ ખૂબ જ અગત્યનું છે તો ચાલો મિત્રો ગુજરાતીઓના ફેમસ મેથીના-થેપલા બનાવતા શીખીએ Khushi Trivedi -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla મેથીના થેપલા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ થેપલા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Sheetal Chovatiya -
દુધી અને લીલા લસણ ના થેપલા (Dudhi-Lasan na Thepla recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLA#healthyfoodહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!!આશા છે મજામાં હશો.....આજે અહીંયા વીક ૨૦ માટે મેં થેપલા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જેમાં મેં દૂધી અને લીલા લસણ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. શિયાળામાં લીલું લસણ ખાવાની વધારે મજા આવે છે. અને દુધી એક એવો ઓપ્શન છે જે જનરલી મોટેરા અને નાના બાળકો ખાવા નથી કરતા. તેથી મેં અહીંયા દૂધીનો ઉપયોગ કરીને સરસ એવા થેપલા બનાવ્યા છે. આ થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલા ના લોટ માં નહિવત પાણીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધી અને લસણ ના થેપલા ની રેસીપી......... Dhruti Ankur Naik -
બ્રેડ પકોરા અને ગોટા
#ટીટાઈમઆ વરસાદ ની સીઝન માં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ પ કોરા અને ગોટા મળી જાય તો મોજ પડી જાય. Sangita Shailesh Hirpara -
-
લસણ અને મેથી ના થેપલા
#સુપરશેફ2#week2#ફલોસૅ/લોટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું લસણ અને મેથીના થેપલા જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં તે બધાના ફેવરિટ છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 # મેથી ના થેપલાગુજરાતીઓ ના ફેવરિટ એવા થેપલા Rita Solanki -
ઓટસ થેપલા(Oats Thepla recipe in Gujarati)
#GA4#Week 7બ્રેકફાસ્ટથેપલા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફૂડ છે થેપલા સવાર ના નાસ્તા થી લઇ સાંજ ના ભોજન માં કોઈ પણ ટાઇમે ખવાય છે સવાર માં જો આવો ગરમાગરમ નાસ્તો મળી જાય તો તો મજા મજા પડી જાય. મેં આજે ઓટસ થેપલા બનાવીયા છે Neepa Shah -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
-
ચોખાના લોટ ના તીખા થેપલા (Rice Flour Tikha Thepla Recipe In Gujarati)
બહુ જ સરસ બ્રેકફાસ્ટ છે..સોફ્ટ અને ટેસ્ટી બને છે .સવારે ચા સાથે કે અથાણાં સાથે ખાવા માંમોજ પડી જાય.. Sangita Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #week19ગુજરાત નો નાસ્તો એટલે ગાંઠીયા અને થેપલા. Pinky bhuptani -
-
મગ મેથીનું શાક અને બાજરા ના રોટલા (Moong Methi & Bajara Na Rotla REcipe In Gujarati)
#GA4 #week4 #post1 #Gujarati Shak #કાઠીયાવાડી દેશી ખાણું મગનું શાક બનાવતા જ હોઈએ છીએ પણ અેની સાથે મેથી એડ કરીએ તો બહુ જ ફાઈન લાગે છે મગ મેથી નું શાક બાજરાના રોટલા, લસણની ચટણી, લીલી હળદર ની ચટણી,, લીલી હળદર ,,કાંદો, લીલા મરચા, ગોળ અને ઘી ને દહીં આ બધું હોય તો કઈ ઘટે જ નહીં જમવાની મજા પડી જાય.. Payal Desai -
લસણિયો વઘારેલો રોટલો (Lasaniyo Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cooksnap#લીલાંશાકભાજીહેલ્લો ફ્રેન્ડ્સ ,આજે મે સવારના નાસ્તામાં ઝડપથી બની જાય એવો દેશી નાસ્તો બનાવ્યો છે, લેફ્ટ ઓવર રોટલા માંથી ...શિયાળાની ઠંડી માં સવારમાં જો લીલા લસણ થી ભરપુર નાસ્તો મળી જાય તો મજા પાડી જાય .. Keshma Raichura -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મીઠા મરચા વાળા થેપલા
સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે . Sangita Vyas -
મેથી ના થેપલા અને ગરમાણું
શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને જ છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં થેપલા ની સાથે હેલ્થી ગરમાણું બનાવીશું. શિયાળા માં થેપલા જોડે ગરમ ગરમ ગરમાણું તમે પણ અવશ્ય ટ્રાય કરજો.#શિયાળા Prerna Desai
More Recipes
ટિપ્પણીઓ