રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પૌવા ને ૫ મિનિટ સુધી પલાળી રાખો અને પછી તેને ચાળણીમાં નિતારી લો.
- 2
બટેટા ને બાફી સમારી લો, લીલાં મરચાં, ટમેટા કોથમીર સમારી લો.
- 3
એક લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી લીમડાના પાન અને લીલાં મરચાં નાખો.
- 4
પછી તેમાં ટમેટા અને બટેટા નાખી હળદર, મરચું, મીઠું,. ખાંડ અને લીંબુનો રસ નાખી દો.
- 5
બધું બરાબર મિક્સ કરી તેમાં પૌવા નાખી હલાવી લો.
- 6
મીક્સ થઈ જાય એટલે તેને એક ડીશ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરો ્્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
-
બટેટા પૌવા
હમણાં વરસાદ ના સમયે ગરમાગરમ નાસ્તો. બાળકો ને પ્રિય એવી મારી બટેટા પૌવા ની વાનગી નો આનંદ લો. Mehula Joshi -
-
-
-
-
-
-
-
-
હરિયાળી પૌવા પનીર પરાઠા
#લીલી#ઇબુક૧પોસ્ટ૮ શિયાળામાં લીલા શાકભાજી ખાવા જોઈએ જેમ કે પાલક મેથી કોથમીર વગેરે પરંતુ બાળકોને ગ્રીન સબ્જી થી એલર્જી હોય એવું લાગે છે ગ્રીન કલરનું સબ્જી જોઇને જ એ લોકો દૂર ભાગે છે તો આજે મેં આ હરિયાળી પરોઠા બનાયા છે જ્યારે બાળકો એ ખુશી ખુશી ખાઇ લીધા છે. Chhaya Panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11196012
ટિપ્પણીઓ