હક્કા નુડલ્સ

Zarana Patel
Zarana Patel @zarana_27

#૨૦૧૯
આ નુડલ્સ ઘઊ ના લોટ માંથી બનેલા છે એટલૅ બાળકો માટે ખુબ જ હેલ્થિ કહેવાય..મોટા ઓ ને પણ ભાવે છે અને પચવામાં પણ હેવી નથી પડતા..

હક્કા નુડલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#૨૦૧૯
આ નુડલ્સ ઘઊ ના લોટ માંથી બનેલા છે એટલૅ બાળકો માટે ખુબ જ હેલ્થિ કહેવાય..મોટા ઓ ને પણ ભાવે છે અને પચવામાં પણ હેવી નથી પડતા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકી ઘઊ ના નુડલ્સ
  2. 1વાટકી બ્રોકોલી
  3. 1વાટકી જીણા સમારેલા ગાજર
  4. 1વાટકી ઝીણો સમારલો કાંદો અને કેપ્સીકમ
  5. ચપટીઓરેગાનો
  6. 1 ચમચીસોયા સોસ
  7. 1 ચમચીચીલી સોસ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ નુડલ્સ ને પાણી ઉકળી ને બાફી લેવા અને રેડી કરી લેવા..બાફ્તી વખતે તેમા 1ચમચી તેલ નાખવું જેથી એકબીજા સાથે ચોટે નહિ..

  2. 2

    બધા વેજીસ ને જીણા સમારી ને 1 ચમચો તેલ લઈ તેમા સાતડી લેવા..પછી તેમા નુડલ્સ ઍડ કરી ને બધા સોસ અને મીઠુ અને આજી નો મોટો ઍડ કરી ને સરખુ મિક્ષ કરી લેવુ..

  3. 3

    રેડી છે ઘઊ ના નુડલ્સ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes