વેજ હક્કા નુડલ્સ વિથ બનાના ડ્રાયફ્રુટ શેક

#GA4 #Week2
#નુડલ્સ
#બનાના
નુડલ્સ નું નામ આવે એટલે સૌથી વધારે કોઈ ખુશ થતું હોય તો એ છે બાળકો એ લોકો ને નુડલ્સ માટે ના કોઈ દિવસ ના હોય જ નઈ અને હવે તો વ્હીટ નૂડલ્સ પણ માર્કેટ માં અવેલેબલ છે એટલે મમ્મી પણ ખુશ હું જયારે પણ નૂડલ્સ કે પિઝા બનવું તિયારે લોટ્સ ઓફ વેજિટેબલ નો યુઝ કરું છું હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું એ પણ અમે નાના હતા તિયારે આ રીતે જ બનાવતા મારી મમ્મી પણ લોટ્સ ઓફ વેજિટેબલ નાખી નેજ આપ તી અને મને હજી પણ મારાં મમ્મી ના હાથ ના બનાવેલા નુડલ્સ જ ભાવે માઁ ના હાથ માં જાદુ હોય છે એની બનાવેલી બધી જ વસ્તુ મેરીજ પછી બોવ યાદ આવ તી હોય
વેજ હક્કા નુડલ્સ વિથ બનાના ડ્રાયફ્રુટ શેક
#GA4 #Week2
#નુડલ્સ
#બનાના
નુડલ્સ નું નામ આવે એટલે સૌથી વધારે કોઈ ખુશ થતું હોય તો એ છે બાળકો એ લોકો ને નુડલ્સ માટે ના કોઈ દિવસ ના હોય જ નઈ અને હવે તો વ્હીટ નૂડલ્સ પણ માર્કેટ માં અવેલેબલ છે એટલે મમ્મી પણ ખુશ હું જયારે પણ નૂડલ્સ કે પિઝા બનવું તિયારે લોટ્સ ઓફ વેજિટેબલ નો યુઝ કરું છું હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું એ પણ અમે નાના હતા તિયારે આ રીતે જ બનાવતા મારી મમ્મી પણ લોટ્સ ઓફ વેજિટેબલ નાખી નેજ આપ તી અને મને હજી પણ મારાં મમ્મી ના હાથ ના બનાવેલા નુડલ્સ જ ભાવે માઁ ના હાથ માં જાદુ હોય છે એની બનાવેલી બધી જ વસ્તુ મેરીજ પછી બોવ યાદ આવ તી હોય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને લાંબા કટ કરી નાખવા અને આદુ, લસણ, મરચાં અનેડુંગળી ને ઝીણું સમારી લેવું ત્યારબાદ નુડલ્સ ને પાણીમાં એક ચમચીતેલ નાખી ને બાફી લેવા નુડલ્સ થઈ જાય પછી એક ચારણીમાં કાઢી લેવાબધા નુડલ્સ ની ઉપર ઠંડું પાણી રેડવું નુડલ્સ નુંપાણી નીકળી પછી તરત જ તેમાં એક ચમચી તેલ નાખી અને બધા નૂડલ્સને હાથેથી છુટા કરવા આમ કરવાથી નુડલ્સ એકબીજામાં ચોટશે નહીં
- 2
ગેસ ચાલુ કરવો ગેસ ની ફ્લેમ હાઈ રાખવી હવે એક કડાઈમાં બેથી ત્રણ ચમચી તેલ નાખવું
- 3
હવે તેલ થાય એટલે તેમાં ઝીણા સમારેલા લસણ અને આદુ નાખવા પછી તેમાં ડુંગળી નાખવી ગેસ ની ફ્લેમ હાઈ રાખવી અને સતત હલાવતા રહેવું હવે તેમાં લાંબા સમારેલા કેપ્સિકમ નાખવા
- 4
હવે ગાજર અને કોબીજ પણ નાખી દેવી ચાઈનીઝ માં વેજીટેબલ અધકચરા જ હોય છે થોડા કરંચી હશે તો જ ખાવાની મજા આવશે
- 5
હવે ઉપરથી ઝીણા સમારેલા મરચાં અને સ્પ્રિંગ ઓનિયન નાખવી પછી નુડલ્સ નાખવા અને હવે બધી જાતના સોસ તેમજ મસાલો નાખવો
- 6
હવે આ બધું મિક્સ કરો તો તૈયાર છે ગરમા ગરમ બધાને ભાવે એવા યમી ટેસ્ટી વેજ હક્કા નુડલ્સ
- 7
ડ્રાયફ્રુટ બનાના શેક બનાવવા માટે બહુ ઓછા ઇન્ગ્રિડિયન્સ છે જે બહુ જલદી પણ બની જાય છે તો સૌથી પહેલા બધા ડ્રાયફ્રુટ મિક્સરમાં ચન કરી નાખો પછી તેમાં બનાના એડ કરો અને પછી દૂધ તથા મધ એડ કરો અને બસ જ્યુસર જાર માં નાખીને ચન કરો તો તૈયાર છે મસ્ત બનાવવાના ડ્રાયફ્રુટ શેક 😋😋😋🥦🥕🥗🍜🍜🍜🍜🍜🍝🍝🍝🍌🍌🍌🍹🍹🍹🍹
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ. Dr. Pushpa Dixit -
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
-
હક્કા નુડલ્સ
#૨૦૧૯આ નુડલ્સ ઘઊ ના લોટ માંથી બનેલા છે એટલૅ બાળકો માટે ખુબ જ હેલ્થિ કહેવાય..મોટા ઓ ને પણ ભાવે છે અને પચવામાં પણ હેવી નથી પડતા.. Zarana Patel -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
હક્કા નુડલ્સ
એકદમ ઝડપ થી બની જતી વાનગી છે. નાના મોટા સૌ કોઈ ની પ્રિય. એક કમ્પલિટ મેઈન કોર્સ વીથ ફુલ ઓફ વેજીટેબલ.#ઝટપટ Nilam Piyush Hariyani -
હક્કા નુડલ્સ પોકેટ (Hakka Noodles Pocket Recipe In Gujarati)
#GA4#week2#noodles#post4નુડલ્સ કોને ન ભાવે એતો નાના મોટા બધાં ને ભાવે તો મેં નૂડલ્સ ના પોકેટ પરાઠા બનાવ્યા જે બનાવામાં સાવ સેલા છે જ્યારે બીજા પરોઠા માં સ્ટફીન્ગ ભરી બનાવા હાર્ડ પડે પણ આરીતે પોકેટ ની જેમ બનાવી એ તો સેલા પણ પડે અને ક્રિસ્પી પણ બને અને સ્ટફીન્ગ ભરી વણવાની ઝંઝટ પણ નયઅને પાછું નૂડલ્સ નું સ્ટફીન્ગ હોઈ તો પૂછવું જ શુ બધાનું ફેવરિટ અને બ્રેક ફાસ્ટ કે ડિનર મા બધામાં ચાલે Hetal Soni -
હોમ મેડ હક્કા નૂડલ્સ (Home made Hakka Noodles Recipe in Gujarati)(Jain)
#GA4#NOODLES#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે તે હેલથી નહિ એવું જ લાગે કારક કે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નુડલ્સ જ ઉપયોગ કરતા હોય છે... અહીં મેં ઘઉં નો લોટ અને રવા નો ઉપયોગ કરીને ને ઘરે જ નુડલ્સ તૈયાર કરેલ છે. પછી તેમાં વેજીટેબલ અને ચાઈનીઝ સોસ અને મસાલા ઉમેરી ને હક્કા નુડલ્સ તૈયાર કરેલ છે. નુડલ્સસ ની વાત આવે એટલે બાળકો તો ખાવા માટે તૈયાર જ હોય પણ મમ્મી ને હમેશાં બાળક નાં સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે, મમ્મી ઓ ની ચિંતા દુર થાય અને બાળકો પણ ખુશ થઇ જાય એવા નુડલ્સ હું લઈ ને આવી છું. Shweta Shah -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ #વેજહક્કાનુડલ્સ#RB16 #Week16#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeહોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ નુડલ્સ --- વરસાદ માં હોટ અને સ્પાઈસી નુડલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે .મારા ઘરમાં બધાં ને ભાવે છે . Manisha Sampat -
હક્કા નુડલ્સ
#ઇબુક૧#૧૯#રેસ્ટોરન્ટનુડલ્સ એ બાળકો થી લઈ મોટા ઓને ભાવતી વાનગી છે .જે વન મીલ તરીકે પણ લઈ શકાય. Nilam Piyush Hariyani -
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
-
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
વેજ હક્કા નૂડલ્સ
#goldenapron૩#વીક૬આજે મે આપેલ પઝલ માંથી ,નૂડલ્સ ની ચોઈસ કરી હક્કા નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
-
More Recipes
ટિપ્પણીઓ (3)