રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લો.તેમાં નિમક,તેલ નાખી પાણી વડે લોટ બાંધી લો.૧૦ મિનિટ રેસ્ત્ આપો.હવે રોટલી વણો અને ઘી મુકિસેકી લો.
- 2
હવે પેન મા તેલ મૂકો તેલ થાય એટલે તેમાં દાબેલી મસાલો નાખો ને સાતડો. સતડાઈ જાય એટલે માં બટેટા નો માવો નાખો અને કોથમીર નાખી દો.
- 3
હવે રોટલી લો તેમાં સોસ લગાવો.હવે તેમાં ઉપરની મસાલો નાખો તેની ઉપર સેવ,દાડમ,મસાલા સિંગ,ચીઝ નાખી રોલ વાળો અને ફરી સેકી લો.
- 4
હવે તેને સર્વીંગ પ્લેટ માં લઇ સિલ્વર પેપર લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
-
-
દાબેલી
#goldenapron2દાબેલી એ ગુજરાત ની પ્રખ્યાત ડીશ છે. ખાસ કરીને ગુજરાત ના કચ્છ જિલ્લામાં દાબેલી ખૂબ જ ખવાય છે કચ્છી દાબેલી ખૂબ જ વખણાય છે. ધીરે ધીરે ગુજરાત ના દરેક શહેરમાં અને નાના ગામમાં પણ દાબેલી બને છે. આસાનીથી અને જલ્દી બની જતી દાબેલી ટેસ્ટ મા પણ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
દાબેલી
કચ્છ ની પ્રખ્યાત ડીશ છે. સ્વીટ અને સ્પાયસિ કોમ્બિનેશન છે. કિટ્ટી પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ, ઠંડી, કાચી કોઈ પણ રીતે સારી લાગે. બનાવી ને રાખી પણ શકાય છે . Disha Prashant Chavda -
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11301135
ટિપ્પણીઓ