દાબેલી હોટડોગ

Ushma Malkan
Ushma Malkan @ush_85

દાબેલી હોટડોગ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ સર્વ
  1. દાબેલી હોટડોગ બનાવા માટે ૪ હોટડોગ બન
  2. :-દાબેલી મસાલો બનાવવા
  3. ૪ બોઇલ બટેટા
  4. ૧ ડુંગળી
  5. ૧ દાડમ ફોલીને લેવું
  6. ૧ બોલ સેવ
  7. ૪ tsp ઓઇલ
  8. ૧ tsp આદુમરચા ની પેસ્ટ
  9. ૨ tsp લાલ મરચું પાવડર
  10. ૨ tsp ધાણાજીરું પાવડર
  11. ૧ tsp ગરમમસાલો
  12. ૨ tsp ગોળ
  13. નમક સ્વાદાનુસાર
  14. ૩ tsp કોથમીર
  15. ૨ tsp કિસમિસ અને કાજુ સમારેલા
  16. ૧/૨ બોલ લીલી દ્રાક્ષ સમારેલી
  17. ૨ tsp કોપરાની છીણ
  18. ૨ ક્યુબ ચીઝ
  19. ૩ tsp તીખી સિંગ
  20. ૧/૨ બોલ બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક પેન લો એમા ઓઇલ મૂકી આદુમરચા ની પેસ્ટ સાંતળો પછી ડુંગળી સાંતળો.પછી એમા મસાલા નાખી ૧ મીનટ ચડવા દો પછી ગોળ નાખી બઘું મિક્સ કરો મસાલો સરસ ચડી ગયા પછી બટેટા નાખી બધુંબમિક્સ કરી દો.

  2. 2

    પછી આ દાબેલી મસાલા ને એક બોલ માં લઇ ઉપરથી દાડમ,કોપરું,સિંગ અને કિસમિસ કાજુ અને લીલી દ્રાક્ષ નાખી એક બાજુ મૂકી દો.

  3. 3

    હવે હોટડોગ બન લો.એને વચ્ચે થી કાપો મૂકી બટર લગાવી મસાલો વચ્ચે મુકો પછી બહાર ભી બટર લગાઓ અને ઉપર ચીઝ સ્પ્રેડ કરી ઓવેન માં 10 મિનિટ 180*c પર બેક કરો અથવા ગેસ પર ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી કુક કરો.અને કેચપ જોડે સર્વ કરો.

  4. 4

    તો આ છે મારી ફયુઝન રેસિપી દાબેલી હોટડોગ જે બચ્ચાંઓ ને તો મજો પાડી દેશે.અને પાર્ટી માં પણ કંઈક નવીન લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes