રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક બાઉલ માં ૨૫૦ મેંદો ગ્રામ, ૨ ચમચી રવો,નિમક અને ૩થી૪ ચમચી મોણ નાખી લોટ બાંધવો અને થોડી વાર રેસ્ત આપવો.
- 2
એક પેનમાં ૩ ચમચા તેલ લો.તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,નાખી ૧૦૦ ગ્રામ વેસન નાખી શેકો.અને હવે તેમાં નિમક,લાલમારચુ,ધાણાજીરું,ગરમ મસાલો,ચાટ મસાલો નાખી મિકસ કરો.મગની દાળ ને પાલળેલિ તેને મિકચર માં કૃશ કરી ઉપરના મિશ્રણ માં નાખી થવા દો.
- 3
હવે મિશ્રણ ને ઠંડુ થવા દો. બીજા અકપેન માં આપણે રગડા માટે તેલ મુકસું.તેલ થાય એટલે તેમાં હિંગ નાખી બટેટા,વટાણા અને હરદાર,નિમક ઘણાજીરું,લાલમારચુ,ગરમ મસાલો નાખી મિક્ષ કરી થોડી વાર થવા દોઅને થોડું પાણી પણ નાખવું.
- 4
હવે આપણે તેલ મુકસું અને લોટ નાની પુરી થોડી જાડી વાણી તેની અંદર મગ ની દાળ નું મસાલો ભરી ફરી પુરી વનીઅને ગરમ તેલ માં તળી લો.અને લાઈટ બ્રાવુન થવા દો. આવી રીતે બધી પૂરી તળી લો.
- 5
હવે સર્વિંગ પ્લેટ માં પુરી ના કટકા કરો. અને તેની ઉપર ગરમ રગડો,ડુંગળી, ખજૂર આમલી ની ચટણી,લીલી ચટણી,લસણની ચટણી,દાડમ,કોથમીર સેવ બધું નાખી ગરમ ગરમ સેર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
-
દહીં પૂરી રગડા મગ ચાટ જૈન
#SD#દહીં પૂરી ચાટગરમીની સિઝનમાં રસોડાના જાજો સમય રહેવાની તકલીફ પડે છે. તો આવા ટાઈમ માં જલ્દી બનતું. ટેસ્ટ માંથી બેસ્ટ દહીં વાળી આઈટમ,ખાવાથી ખૂબ જ અનુકૂળ રહે છે. Jyoti Shah -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રગડા પેટીસ
લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયોઅને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણેશાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
-
-
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ