રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા ચણા,વટાણા,રાજમા,મગ અને બટેટા નો માવો નાખી ને મસાલો કરો. લાલ મરચું,નિમક,અને ચાટ મસાલો બધું મિક્ષ કરો.
- 2
એક તપેલીમાં ૧ લિટર પાણી નાખો.તેમાં ખાંડ લીંબુ,જળજીરા,સંચળ પાવડર,નિમક,નાખી મિક્ષ કરો.હવે એક મીકચર જાર માં કોથમીર,ફૂદીનો,વરીયાળી,આદુ,મરચા,અને થોડું પાણી નાખી ક્રશ કરો,અને પછી પેસ્ટ ને ખાંડ વડા પાણી માં નાખી ફ્રીઝ માં રાખી દો.
- 3
હવે પૂરી લો.તેમાં મિક્ષ કઠોળનો મસાલો નાખો અને પછી દાડમ નાખો. હવે તેમાં ડુંગળી,સેવ, ચાટ મસાલો, નાખી ફુદીના ના પાણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાણી પૂરી
#ઇબુક૧#૩૨# પાણી પૂરી નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે બહાર ની પાણી પૂરી કરતા ઘરમાં બનાવેલ હોવાથી શુધ્ધ પાણી અને પૂરી પણ ઘરમાં જ બનાવી શકાય છે તો આજે ઘરમાં બનાવેલ બહાર જેવી પાણી પૂરી ની રીત શેર કરીશ mamtabhatt829@gmail.com Bhatt -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
-
-
-
-
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
-
પાણી પૂરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
#Cookpad India Shah Prity Shah Prity -
પાણી પૂરી
#કાંદાલસણટ્રેન્ડિંગ લોકડાઉન રેસિપિસ મા ની એક એટલે પાણી પૂરી ની પૂરી. સરળ પણ મેહનત માંગી લે એવી. પણ જો મઝા ની બની ગયી પછી મેહનત વસુલ.. Khyati Dhaval Chauhan -
પાણી પૂરી
#SD#RB8#cookpadgujarati#cookoadindia ઉનાળા માં તીખું પાણી બપોરે બનાવી ફ્રીઝ માં મૂકી દો અને ડિનર ના ટાઈમ પહેલા ચણા બટેકા બાફી આ પાણી પૂરી તમે ઝડપથી બનાવી શકો છો. सोनल जयेश सुथार -
-
ફૂદીના નું શરબત
#goldएnapron3#week13ઉનાળા માં ફૂદીના નું શરબત શરીર ની ઠંડક માં આપે છે અને હેલ્થી શરબત બનાવ્યું છે.એકદમ ઝડપથી બની જાય છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11106680
ટિપ્પણીઓ